________________
તારા
: ૨૦૪ :
[ સૈન તીર્થોને છે અને ઇંડમાં તે પાણી ભરેલું છે. કુંડની સામે એક હનુમાનની દેરી આવી છે. કુંડની બહાર પત્થર ઉપર એક શિલાલેખ છે, જે વાંચી શકાતું નથી.
સિદ્ધશિલા મળ મદિરથી અ માઈલથી વધુ દૂર છે. રરનામાં અનેક ખંડિત નાની નાની નમૂતિઓ પડી છે. તેમજ ગુફાઓ અને મોટા મેટા પત્થર પહેલા પણ આપણી નજરે ચડે છે, સિદ્ધશિલા ઉપર વેતાંબર મુખની અને પગલાંની દેરી છે. અહીં અનંત મુનિj-સાધુમહાત્માઓ સિદ્ધિપદને પામ્યા છે તેથી જ સિધ્ધશિલા કહેવાય છે. આ બાજુ એક દિગંબર જૈન દેરી પણ નવી બની છે.
કેટીશિલા.
મૂળ મંદિરથી દક્ષિણ દિશામાં જતાં એક તળાવ અને પાસે જ એક કે આવે છે ત્યાંથી કેરિશિલા તરફ જવા માગે આવે છે ટેકરી ઉચી છે. રસ્તામાં ગુફાઓ આવે છે. બે પત્થરના બનેલા મોટા ખડકમાંથી રસ્તા નીકળે છે. આ દેખાવ બીહામ અને આશ્ચર્ય પમાડે તેવો છે.
કેટીશિલાના મુખ્ય સ્થાનમાં શ્વેતાંબર જૈન સંઘની બનાવેલી સુંદર ભેટી દેવકુલિકા છે. એમાં વચ્ચે મુખ), ચાર દિશામાં બિરાજમાન ચાર મૂતિઓ છે. તેની નીચેના ભાગમાં ચારે તરફ થઈને પગલાં જેઠી ૨૦ (વીશ) છે. દરેક પાદુકાઓ ઉપર સં. ૧૯ર ના જેઠ શ્રદ ૧૫ ને બુધવારના ટૂંકા ટૂંકા લેખે છે. બધા લેખે એક સરખા હોવાથી અને બધાને ભ વ સરખો હોવાથી એક લેખ નીચે ઉતર્યો છે.
"संवत १८२२ ना ज्येष्ठ शुद्ध ११ वा बुध श्री री(ऋोपमम्वामिपादुका म्यापितं (ता) 'श्रीतपागच्छे' भट्टारक श्रीविजयधर्मसूरीश्वरसावाय श्रीमालगच्छे ભંવરી સારા જ . .
(શ્રી જૈન સત્યપ્રકાશ, પુ. ૧, અં. ૨, પૃ. ૬, ૭, ૬૮. પ્રાચીન યંખ
સંધુ સ. પૂ. પ મુનિરાજશ્રી જયનવિજ્યજી મહારાજ) આ સિવાય એક બીજી દે છે. વાસ્તવમાં એ દેરી ટવેતાંબર જૈન સંઘની જ છે અને તેમાં મૂલનાથજીની મૂર્તિ શ્વેતાંબરી છે કિન્તુ દિગંબરેએ સમત્વને વશીભૂત બની એ મુનિને કર ઘસી નાંખે છે એ સ્પષ્ટ દેખાય છે.
અર્ડથી આખા પાતું દશ્ય બ જ રમણીય, મનહર અને પરમપ્રભેદપ્રદ લાગે છે ભાવિકે સંધ્યા સમયે અહીંનાં રમાય ર લેવામાં તલ્લીન થઈ જાય છે.