________________
--
-
-
--
-
-
ઈડરગઢ
[[ન તીર્થને ઇડરગઢ પ્રાચીન જે તીર્થ છે. હાલમાં ઇડર મહીકાંઠા એજન્સીના છ તાલુકામાંથી નાની મારવાડનું મુખ્ય શહેર છે મહીકાઠા રાજધાનીનું પાનું મુખ્ય શહેર છે. આ મારવાડ તાલુકામાં ૪૪ ગભ થાવાની વસ્તીવાળાં છે. આ તાલુકામાં ૫૦ જિનમંદિર, ૨૧ ઉપાશ્રયે અને ૨૧ ધર્મશાલાઓ આવેલી છે. આ ૪૮ ગામે પદી એકલારા અને ટીટેઈમાં સાધારણ પુસ્તક ભંડાર છે, ઈડરમાં તેથી સારો પુસ્તક ભંડાર છે. પ્રસિદ્ધ તીર્થ પિસીના પણ આ પ્રાંતમાં જ આવેલું છે. તારંગા અને કુંભારીયા પણ આ પ્રાંતમાં જ ગણાય છે. ઈડરમાં પાંચ ધર્મશાળાઓ, પાંજરાપોળ, પાઠશાળા, તથા નીચે પાંચ સુંદર જિનમદિરે છે. ગુઢ ઉપર છેદ્વારનું કામ ચાલે છે. પૃ પા આચાર્ય મહારાજ શ્રી વિજયકમલસૂરિજીના ઉપદેશથી આ ઉઢાનું મહાન કાર્ય ઘણા સમયથી ચાલુ છે હવે પૂરું થઈ ગયું છે. છતાંયે જ ડું કામ ચાલુ જ છે. બઈકરતીર્થની પ્રાચીનતા - ઈડરમાં મહારાજા સંપ્રતિએ બંધાવેલા જિનમંદિરનો ઉલ્લેખ મળે છે,
“સ પ્રતિરાજાએxx પુન ઈડરગઢ શ્રીશાન્તિનાથને પ્રાસાદબિગનિપજા.” (જેન કેન્ફરન્સહેરને ૧૯૧૫ ને ખાસ એતિહાસિક અક પૃ કુકપ-૨૩૬)
ત્યારપછી મહારાજા કુમારપાલે આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યો અને તેની પાસે જ પિતે બીજું મંદિર બનાવ્યું. પ્રાચીન તીર્થમાલામાં આ મંદિરને ઉલ્લેખ મળે છે. તેના કર્તા ખરતરગચ્છીય શ્રી જિનપતિસૂરિજી છે.
"इडरगिरी निर्विष्टं चौलुक्याधिपकारितं जिनं प्रथम " મહારાજા કુમારપાલે ઈડરગઢ ઉપર આદિનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું હતું.
સુપ્રસિદ્ધ ગુવવીકાર આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિજીએ મહારાજા કુમારપાલે બંધાવેલ ઈડરના શ્રી ઋષભદેવજીનું ક્ષેત્ર બનાવ્યું છે. તેમાં તેમણે કુમારપાલે બંધાવેલા મંદિરો અને પાછળથી તેને જીર્ણોદ્ધાર કરાવનાર શ્રાવક ગોવિંદને પણ ઉલ્લેખ કર્યો છે
તપાગચ્છીય આચાર્ય શ્રી રામસુદજીના ઉપદેશથી ઈડરના ધર્મપ્રેમી ધનાત્ર શ્રાવક વીસલે ઉદેપુર પાસેના દેલવા ડામાં નદીશ્વર પટ્ટ બનાવ્યું હતું; મન્દિરમાં પ્રતિષ્ઠા કરાવી હતી. વિશલરાજને વાચક પદ આપવાને ઉત્સવ કર્યો હતો અને ચિત્તોડમાં શ્રી શ્રેયાંસનાથજીનું મંદિર બંધાવ્યું હતું તે વિસલ શેઠ ઈડરના જ હતા.
श्रियापदं संपदुपेतनानामहम्पनोभाकलितालक्ष्मी ।।
प्रोत्तुंगदुर्गप्रविराजमानमियदिडरनाम पुरं समस्ति ॥" ૧ દેલવાડા એ જ પ્રસિદ્ધ દેવકુલપાટક છે. અત્યારે પણ ત્યાંના મદિના આ. શ્રી સેમસુરીજીએ પ્રતિષ્ઠિત કરેલી સુદર મૂનિઓ, શિલાલેખેવાળી છે, તેમજ ધાતુમનિએ પણુ આ જ સૂરિજીની પ્રતિષ્ઠિત કક્ષી ઘણી મળે છે.