________________
તારંગા
: ૨૦૨ :
મેં જૈન તીર્થોના
*
આ સુંદર અને ભવ્ય પ્રાસાદ દષ્ટિએ પડતાં જ સુરકાઇને અત્યંત માન થાય છે અને પૂર્વના મહાન દાનવીર ધનિષ્ઠ પુશાળી જીવાત્માએએ કરાવેલા પુણ્ય કાર્ય માટે સ્વતઃ ધન્યવાદના ઉચ્ચારા નીકળી જાય છે. આ મંદિરની ઊંચાઇ જેટલી ઊંચાઇ બીજા ફૈાઇ મદિરના નથી. એ વાતની ખરી સત્યતા નજરે જોનારને જણાય આવે છે. આવી ઊંચાઈ અને વિશાળ ઘેરાવાવાળુ દેરાસર નેમાં તે ખીજે કાંચે નથી જ પન્નુ સમસ્ત હિન્દુસ્થાનભરમાં આવું આલીશાન મદિર હશે કે કેમ તેની શંકા થાય છે. ખૂડારના દૃશ્યથી જ આટલુ બધુ આવ્યય થાય છે પણુ તે પ્રાસાદની બારીક કે।તરણી તથા નમૂનેદાર બાંધણી તપાસવાથી હિન્દુસ્તાનના કળાકુશળ - શિલ્પશાસ્ત્રીઓની ખરી ખૂબીની ઝાંખી થાય છે.
સદિરનાં દર્શનમા મદિર બનાવવા માટે રાજા કુમારપાળે કેટલા રૂપીયા ખર્ચ કર્યો હશે તેની નોંધ મળતી નથી, પણ કારીગરી ઉપરથી અજીત દ્રવ્ય ખરવ્યુ દ્વેશે એમ અનુમાન થાય છે. મંદિર ઉપર જે ધ્વજાદંડની પાટલી છે તે એક ખાટલા જેટઠ્ઠી લખી પહેાળી છે. નીચેથી જોનારને તે નાની લાગે તે સ્વાભાવિક છે.
શ્રી અજિતનાથ પ્રભુની અલૌકિક પ્રતિભાવાળી, મનેહર, ભવ્ય અને સુંદર મૂર્તિના દર્શનથી મન અને આત્મા ખૂબ આનંદ પામે છે અને ઘડીભર દુનિયાના દુઃખે! ભૂલી જવાય છે. પ્રભુની સ્મૃતિ એક સે એક આંગળ કરતાં મેટી છે અને નીસરણી ઉપર ચર્ટીને લલષ્ટ ઉપર તિલક થાય છે. મદિરની ઊંચાઈ ચાળણી હાથથી વધારે છે, તેના પ્રમાણમાં જાડાઇ પણુ માલુમ પડે છે.
૬ - ગમ'ડપ પડ્યું રમણીય બનેલે છે. ચભક્ષાએની જાડાઇ ઘણી છે. મં દિરની અઢારનો ભાજી દીવાલેમાં ચારે બાજુ ગજ પર અને હાથી પર લાગેલા હાથી ઘેાડા પત્થરમાં કાતરેલા છે. આ સદિરની કારીગરી અને સુંદરતા દેખવાથી ઘડીભર આત્માત આનદ મળે છે, જાણે દેવે એ બનાવેલુ મદિર ન હોય તેમ લાગણી થઇ આવે છે, અને મદિર બનાવનાર શિલ્પશાસ્ત્રીએ તથા અઢળક દ્રવ્ય ખર્ચનાર મહારાજ કુમારપાળ, તેના પ્રતિએાધક શ્રીમાન હેમચન્દ્રાચાયઃ અને ગેવિધ સવવી માટે ધન્ય ધન્યના શબ્દે સુખમાંથો સરી પડે છે.
ભૂલભૂલામણી --
૧૮ મુખ્ય મદિમાં એક ખાજુ ઉપર જવાના રસ્તે છે. આ મદિરના ત્રણુ માળ છે પણ ભૂલભૂલામણી એવી છે કે સાધારણુ માણુસ જઈ શકતે નથી. ટ્ટીવા લીધા સિવાય કોઈ જઇ શકતું નથી. વળી એક સાથે ત્રણુચાર માજીસે કરતાં વધાથી જઇ શકાતું નથી. કાચાપોચા માસ તે એકલે જતાં જતાં ગભાઈ પાદેશ ચાલ્યે આવે છે. અનતાં સુધી માળèને એ ભમતીયી આગળ લઇ જવા તે સલાહકારક નથી. ભૂભૂસણીની બનાવટમાં ભૂમી છે. કારીગરની કિંમત અહીં જ થાય છે.