________________
ઇતિહાસ ]
તારગા
ઃ ૨૦૩ :
રાજની પત્ની ઠકુરાણી કુમારદેવીની કુક્ષીથી ઉત્પન્ન થયેલા મત્રી લુણીગ તથા મત્રી માલદેવના નાનાભાઈ અને મહામાત્ય તેજપાલના વડીલ અન્ધુ સંઘપતિ મહામાત્ય વસ્તુપાલે પેાતાના પુણ્યની અભિવૃધ્ધિ માટે શ્રી તારગા પર્વત ઉપર શ્રો અજિતનાથ દેવના મંદિરમાં શ્રી આદિનાથ જિનબિ’ખથી અલ'કૃત ( બીજે શ્રો નેમિનાથજનમ'બથી અલ'કૃત) આ ગેાખલ કરાવ્યા અને તે બન્નેની પ્રતિષ્ઠા નાગે'ગચ્છીય ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિજીએ કરાવી હતી
આ ગેાખલામાં અત્યારે તે યક્ષ યક્ષિણીની મૂર્તિ છે.
संवत १८२२ ना ज्येष्ट शुद ११ चार बुध श्रीरीषभस्वामीपादुका स्थापिता श्रीतपागच्छभट्टारक श्रीविजय धर्मसूरीश्वरसाज्ञाय श्रीमालगच्छे संघवी ताराचंद फतेचंद प्र०
આ લેખ તાર'ગાજી પર્યંત ઉપર આવેલ કૈાટીશિલાના મોટા મદિરમાં મેટી દેવકુલિકા છે તેમાં વચ્ચે ચેામુખજીની ચાર જિનમૂતિયા છે અને તેની નીચેના ભાગમાં ચારે તરફ થઈને પગલાં જોડી ૨૦ છે. દરેક પાદુકાઓ ઉપર જે લેખ ઉપર આપ્યા છે તેને લગભગ મળતા લેખે છે જેથી બધા લેખા નથી આપ્યા.
આ લેખ એક વસ્તુ બહુ જ સુંદર રીતે પ્રતિપાદન કરે છે કે-કેાટીશિક્ષા અને એ દેવકુલિકાઓ શ્વેતાબર જૈન સઘની જ છે. શ્વેતાંબર આચાર્યાએ ત્યાં પ્રતિષ્ઠા કરાવી છે અને શ્રીમાલી જ્ઞાતિના શ્રાવકાએ (શ્વેતાંબર જૈને ) મૂર્તિએ, મંદિર અને પાદુકાએ કરાવી છે માટે ક્રેટિશિલા એ શ્વેતાંબર જૈનેતુ' જ સ્થાન છે, સુદર દશ્ય
આટલા પ્રાચીન ઇતિહાસ જોયા પછી આપણે મુખ્ય મદિર તરફ વળીએ.
તલાટીથી એક માઇલ ચઢાવ ચડ્યા પછી ગઢના પશ્ચિમ દરવાજો આવે છૅ. દરવાજામાં પેસતાં જમણી તરફની તેની ભીંતમાં ગણેશના આકારની કાઈ યક્ષની મૂર્તિ છે, અને ડાખી તરફ કોઇ દેવીની મૂર્તિ છે. આવી જ એ મૂર્તિ મૂળ મંદ્વિરમાં જવાના પહેલે દરવાજે અદરના ભાગમાં છે. આ ઉપરથી અનુમાન કરી શકાય છે કે મંદિરમાં પેસવાના દરવાજાની માફ્ક ગઢના દરવાજો ના તરફથી થયેા હશે ગઢ સુધી આવ્યા પછી શરૂઆતમાં પૂર્વ તરફ અને પછી અગ્નિ કાણુમાં લગભગ અ માઈલ ચાલીએ ત્યારે ઉપરના મદિરનાં દર્શન થાય છે. પ્રથમ દિગંબર ધર્મશાળા આવે છે અને તેની જોડે જ શ્વેતાંબરીય ધર્મશાળા અને મદિરમાં જવાને ઉત્તર દરવાજો દષ્ટિગેાચર થાય છે. મુખ્ય મંદિરનું મુખ અને મુખ્ય દરવાજો જો કે પૂર્વ સન્મુખ છે તથાપિ લેાકેાની આવજા ઉત્તરના દ્વારથી થાય છે.
at