________________
-
-
-
-
-
-
-
ઇતિહાસ ]
- ૧૯૧ : આનંદપુર (વડનગર) તાત્વિક જ્ઞાન તરફ સવિશેષ હોય છે. અહીં ભણતા છાત્રોમાંથી ઘણે સ્થળે ધાર્મિક શિક્ષકે પૂરા પાડવામાં આવે છે.
આનંદપુર (વડનગર) આણંદપુરનું હાલનું નામ વડનગર છે. મહેસાણાથી તાર ગા લાઈનમાં વડનગર સ્ટેશન છે.
અહીંના રાજા પ્રસેનના પુત્ર મૃત્યુ—શેકના નિવારણ અર્થે રાજસભામાં કલ્પસૂત્રનું જાહેર વાંચન થયું જે અદ્યાવધિ એ જ પ્રમાણે ચાલે છે. કલપસૂત્રનું જાહેર વાંચન વીર સ ૯૩ માં થયુ.
" वीरात त्रिनदांक (९९३) शरद्यचीकरत त्वच्चैत्यपूते ध्रुवसेनभूपतिः। यस्मिन्महै संसदि कल्पवाचना-माद्यां तदानंदपुरं नका स्तूते ? ॥१॥ આ વાંચના કયા આચાર્યો વાંચી તેને માટે ત્રણ ચાર નામે મળે છે.
ગુજરાતમાં આનદપુર-વૃધ્ધનગર (વડનગર) એક મોટું શહેર હતું. ત્યાં ધ્રુવસેન રાજા રાજ્ય કરતા હતા. ત્યાં ધનેટવર નામના જૈનાચાર્યે તે રાજાના પુત્રના મરણુથી થયેલ શેક સમાવવા જેનાગમ નામે કલ્પસૂત્રની વાંચના કરી હતી.
(જેન સા. સં. ઇ, પૃ. ૧૪૬) કેટલાક એમ કહે છે કે કાલિકાચા કલ્પસૂત્રનું વાંચન અહીં કર્યું હતું. જ્યારે કેટલાક કહે છે કે શ્રી દેવગિણી ક્ષમાશ્રમણે ૯૭ માં આનંદપુરમાં કલ્પસૂત્ર વાંચ્યું હતું. ભરત ચક્રવતીના સમયે આનંદપુર શત્રુંજયની પ્રાચીન તલાટી હતું.
વડનગરમડન શ્રી યુગાદિજિન સ્તવન” નામક એક પ્રાચીન રસ્તુતિ, કે જે વિ સં. ૧૫૩૫ માં લખ્યિકીર્તિ ગણિકૃત છે તેમાં વડનગર માટે નીચે પ્રમાણે ઉલ્લેખ મળેલ છે.
વડનગર શત્રુંજય તીર્થની તલાટી અતિ પ્રાચીન કાળથી આવેલું છે. ભારતમહારાજા અધ્યાથી સઘ લઈને અહી પધાર્યા અને તીર્થ જોઈ અતિશય આનંદિત થયા જેથી વડનગરનુ બીજુ નામ આન દપુર સ્થાપ્યું. અહી શ્રી બાષભદેવ ભગવાનના જીવતાં જ તેમનું જીપતસ્વામી-શ્રી યુગાદિદેવનું મંદિર બ ધાવ્યું. અહિંથી સંઘ શત્રુંજય ગિરિરાજના શિખરે પહે, યાત્રા કરી અને નીચે આવી બધા પિતાને સ્થાને પહોંચ્યા.”
પહેલા યુગમાં આનંદપુર, બીજામાં ચમકાર, ત્રીજામાં મદનપુર અને ચોથામાં વડનગરની સ્થાપના એક કોડાફડી નગરને સ્થાને કીધી અને તે સ્થાનકે અનંત કોડ સિધ્ધ થયા.