________________
.
.
.
-
-
ઈતિહાસ ] - ૧૯૭ .
તારંગા તારંગા તીર્થ ઉપરના શ્રી અજિતનાથ દેવના મંદિરમાં આદિનાથ દેવની પ્રતિમા સારૂ ખત્તક (ખ) કરાવ્યું અને તેની પ્રતિષ્ઠા નાગેન્દ્ર ગચ્છના ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિજીએ કરી.
(પ્રા. લે. સં. ભાગ બીજો પૃ. ૩૪૦) આ તીર્થ ઉપર પદરમી શતાબ્દિમાં મોટે જીર્ણોધ્ધાર થ છે, જેને સબંધ આ પ્રમાણે મળે છે. મહાન યુગપ્રધાન મુનિસુદરસૂરિ પોતાના જૈન સ્તોત્રસંગ્રહના એક કથી આપણને જણાવે છે કે-કુમારપાલે સ્થાપન કરેલ જિનબિંબ સ્વેચ્છાએ દૂર કરવાથી સૂકાઈ ગયેલા તેમના પુણ્યરૂપી વૃક્ષને ગોવીદ સંઘપતિએ પિતાના ધનરૂપી જલથી સિંચીને પાછું નવપલ્લવિત કર્યું કિંતુ આ સિવાય તારંગા તીથને પ્લેને હાથે નુકશાન પહોંચ્યાના સમાચાર કોઈપણ પુસ્તકમાં મલતા નથી, પરંતુ એમ કહી શકાય ખરૂ કે કદાચ અલ્લાઉદીન ખીલજીના સિનિકોએ જ્યારે ગુજરાત ઉપર હલ્લો કર્યો તે અરસામાં આ તીર્થને પણ નુકશાન કર્યું હશે કારણ કે નહીંતર ગોવીંદ સ ઘવીને જીર્ણોદ્ધાર કરીને નવીન બિબ સ્થાપન કરવાની વૃત્તિ કયાંથી ઉત્પન્ન થાય ? મૂળબિ બના અભાવ થવાના બે કારણે હાઈ શકે. એક તે દુશમનના હાથે ખંડિત થવાથી અને બીજી કોઈ આકરિમક આપત્તિથી. મૂળ બિંબના રક્ષણા ભક્તોને હાથે તે અન્ય તરફ સ્થપાયું હોય, અહી બીજા પ્રકારની સંભાવના ઓછી છે, કારણ કે તારગાના કુમારવિહારમાં અજિતનાથનું અખંડ બિંબ પૂજાતું હતું અને ગવ દ સંઘવી પિતે પણ શત્રુ જય, ગિરનાર વગેરે તીર્થોની યાત્રા કરીને સંઘ સાથે તારગા અજિતનાથને વદન કરવા ગયા હતા, આ વાત સમસૌભાગ્ય મહાકાવ્યમાં સ્પષ્ટ દર્શાવેલી છેઆ વાર્તા વાંચતાં એમ ફલિત થાય છે કે વિક્રમની ચૌદમી સદીના ઉત્તરાર્ધમાં મૂળ બિંબને ખંડિત કરીને ઉઠાડી મૂકયું હશે અને સાથે જ મદિરને પણ કાંઈક નુકશાન પહોંચાડયું હશે એટલે જ ગોવીંદ સંઘવીના હૃદયમાં નવીન જિનબિ બ પધરાવવાની ભાવના ઉદ્દભવી હશે. ગેવી સંઘવીને ટ્રક પરિચય
આ વીદ સઘવી ઈડરના રાય શ્રી પુંજાજીના બહુ માનીતા અને ઈડરના સંઘના અગ્રેસર વત્સરાજ સંઘવીના પુત્ર હતા તે શ્રીમત અને રાજ્યમાન્ય હવા
૧. ગિરનાર પર્વતના વરતુપાલના એક લેખમાં ૫ણું લખ્યુ છે કે-શ્રી તારણગઢ (તારંગા) ઉપર શ્રી અજિતનાથ દેવ ચિત્યના ગુઢ મડ૫માં શ્રી આદિનાથ બિબ અને ખત્તક કરાવ્યાં (પ્રા. લે. પૃ. ૧૧૯.) શ્રીernહે છણિતનાથgઢમં શ્રીગલનાથષિવલત્તા જ (પ્રા. લે પૃ. ૯ ) પર તુ અત્યારે ગોખલામાં આદિનાથ ભગવાનની મૂર્તિ નથી, તેને બદલે યક્ષ યક્ષિણીની મૂર્તિ છે અને ગેખલા સુદર ઉવેલ ખીરસપહાણના બનેલા છે પરંતુ તેના ઉપર ચુન અને રગ લગાવી દીધો છે એટલે મૂળ ઉપર પણ ચુનો લગાવી દીધે હોવાથી લેખ મુશ્કેલીથી વેચાય છે.