________________
-
-
-
મેત્રાણા
૧૮ :
[ જૈન તીર્થોનો ભટેવા પાર્શ્વનાથજીનું મંદિર બંધાવી ૧૩૩૫ મા અંચલગચ્છીય શ્રી અજિતપ્રભસૂરિજીને હાથે પ્રતિષ્ઠા કરાવી." - હવે ૧૩૩૫ પહેલાં પણ શ્રી ભટેવા પાશ્વનાથજીની ખ્યાતિ હશે જ. આ તે જીર્ણોદ્ધાર કરાવ્યા હશે. બસ ત્યારપછી ઉપરના કવિતા કાવ્ય મુજબ ૧૫૩૫ માં પ્રતિષ્ઠા- દ્ધાર થયો અને છેલ્લો ઉધ્ધાર-પ્રતિષ્ઠા-૧૮૭૨ માં કરવામાં આવે હતે. ચ મ માં મંદિરની નીચે પરિની ગાદીમાં ૧૨૪૭ હારીજ કચ્છનો એક લેખ છે તેમજ બીજા પણ છે કે પ્રાચીન પડિમાત્રા લીપીમાં છે કિન્તુ સંવત નથી વંચતે એટલે એ લેખ અહીં નથી આવ્યા એકમાં શ્રી કમલાકરસૂરિનું નામ વચાળ છે.
બને ભૂતિઓ શ્રી વાસુપૂત્યજી અને શાંતિનાથજીની છે એનામ સારૂં વંચાય છે. ચાણુરમાના ભટેવા પાશ્વનાથજી તીર્થરૂપ ગણાતા જુઓ. તીર્થમાલાના ઉલેખે
ચાણ ધન એ ભટેવઉ ભગવંત ૪૪૪ ચાણસમ માં ચિહુ દંડ ૪૪૪
(શ્રી મેઘવિજયવિરચિન પાશ્વનાથનામમાલા) અર્થાત્ ચાણસ્મામાં બહુ પ્રસિદ્ધ પાશ્વનાથ ભગવંતની પ્રતિમા છે. પં. શ્રી સત્યવિજયજી ગણિના શિષ્ય શ્રી વિજયજી અને તેમના શિષ્ય વૃધ્ધિવિજ્યજીની ૧૭૩પ ને દીક્ષા થઈ છે. અહીં શ્રી ભટેવા પાર્શ્વનાથની સુંદર ચમત્કારી પ્રાચીન મૂતિ છે, આ મૂર્તિ વેળુની બનેલી છે. સુંદર જિનમ દિર, જ્ઞાનમંદિર, ઉપાશ્રય, ધર્મશાળ, ભેજનશાળા અને તેના ઘર લગભગ ૩૦૦ છે તેમજ તેરમી સદીના શિલાલેખેવાળું પ્રાચીન પરિકર પણ ખાસ જેવા ગ્ય છે.
હારીજ. હારીજ ગચછની ઉત્પત્તિનું સ્થાન છે. ઠેઠ તેમી સદીના પ્રાચીન લેખે હારીજ ગચ્છના મલે છે તેમાં અનેક પ્રભાવિક આચાર્યો થયા છે. જૂના હારીજમાં ગામ બહાર કેવલાસ્થળી છે ત્યા ખભા ઉપર પ્રાચીન લેખો છે. જેનાચાર્યની મૂતિ ઉપર ૧૧૩૧ને પ્રાચીન લેખ છે બીજા પશુ ત્ર) લેખો છે જેમાં સંવત નથી વંચાતે. ગામમાં પ્રાચીન વિશa જિનમદિરનુ ખંડિયેર છે. જૂના હારીજમાં અત્યારે જેનોના ઘર થડા છે. નવું હારીજ સ્ટેશન સામે વસ્યું છે ત્યાં સુંદર જિનમંદિર છે. શ્રાવકેનાં ઘરે છે. ઉપાશ્રય ધર્મશાળા વગેરે છે. અહીંથી શંખેશ્વરજીની સીધી મેટર ાય છે.
મેવાણું પાટજુથી પગરસ્તે લગભગ આઠથી નવ ગાઉ દૂર અને ચારૂપથી પાંચ ગાઉ હર મેત્રા છે સિદ્ધપુરથી પણ પાંચ ગાઉ દર છે તેમજ રેલ્વે રસ્તે મેત્રાણા જવાના પણ બે રસ્તાઓ છેઃ (૧) બી, બી. એન્ડ સી. આઈ. રેલ્વેતા સિદ્ધપુર -