________________
બ્રિી શખેશ્વર પાર્શ્વનાથ ઃ ૧૯૮૬
[ જૈન તીર્થના આમ અગીયારમી સદીથી પ્રસિદ્ધ છે.
અત્યારના શંખેશ્વર ગામની ૩૮૦ ઘર અને ૧૨૫૦ મા ની વસ્તી છે. આમાં માત્ર દસ વર જૈનેનાં છે.
શંખેશ્વરજીમાં છ ધર્મશાળાઓ આ પ્રમાણે છે-- ૧ ગઢવાળી ધર્મશાળા, (નવા દેરાસર પાસેની ભેટી ધર્મશાળા)
૨ પાસરવાળાની ધર્મશાળા (નવા દેરાસરથી દક્ષિણે ધર્મશાળાની ઓરડીએની લાઈન છે.)
૩ ટાંકાવાળી ધર્મશાળા (જેમાં ટાંકું છે તે). ૪ નવા દેરાસર સામેની. ૫ જિનશાળ ચાલે છે તે. દ ગામના ઝાંપમાં–શેઠ મોતીલાલ મૂલજીની વિશલ ધર્મશાળા
એક સુંદર વિશાલ ઉપાય છે. એક જૂની પળ-પીધશાળ છે શ્રી હીરવિજયસૂરીશ્વરજી જૈન પુસ્તકાલય, તાંબર જૈન કારખાનું–પેઢીની ઓફિસ, નગારખાનું છે. તીરથ એક સુંદર નાના ગામડા જેવું લાગે છે.
તીર્થના કમ્પાઉન્ડમાં પેસતાં જ સામે ડાબા હાથ તર ભવ્ય જૈન મંદિરના દર્શન થાય છે. વર્તમાન શ્રી શંખેશ્વરજીનું મંદિર ૧૧૦ માં બનવાનું શરૂ થયું હશે. ૧૭૬૦ લગભગ પ્રતિષ્ઠા થઈ છે. આ વર્તમાન નવું મંદિર શ્રી વિજયસૂરીશ્વરજીના પ્રશિષ્ય વિજયદેવસૂરીશ્વરના શિષ્ય શ્રી વિજયપ્રભસુરીશ્વરજીના ઉપદેશથી બન્યું અને તેમના સ્વર્ગવાસ થવાથી તેમના પટ્ટધર શ્રી વિજયસૂરિજીને હાથથી ૧૭૬૦ લગભગ પ્રતિ થઈ છે. આની પહેલાનું તું મદિર શ્રી વિજયસેનસૂરિજીના ઉપદેશથી રાખ્યું હતું. એમાં પ્રતિષ્ઠા પણ એમણે જ કરાવેલી કિનુ ૧૭૨૦ અને ૪૦ ની વચેઓરંગઝેબના અમલમાં જે સમયે મુંજપુર ભાંગ્યુ તે સમયે જ અહીં હુમલે થયે હતે. જોએ શ્રી ભૂલનાયકજી શંખેશ્વર પાશ્વનાથજીને ભેચરામાં કંડારી દીધા હતા. પુનઃ ૧૭૫૦ લગભગ સઘને મૂર્તિ
પ છે જે ઇતિહાસૈ વાંચકેએ પાછળનાં પૃષ્ઠોમાં વચ્ચે જ છે. અત્યારે આ મંદિરમાં આટલી મૂર્તિઓ છે. ૧ પરિકર સહિત ભવ્ય મૂતિ શ્રી શંખેશ્વર પાશ્વનાથજીની, જે મૂલનાયક છે. ૩ મતિઓ પરિકર સહિતવી ૨૧ ધાતુની મૂર્તિઓ પરિકર વિનાની મૂર્તિઓ
૧૨ ત્રણ મુખેજીની (દ્વાર મૂનિઓ) ૩ મૃતિઓ ખારા પત્થરની
જિનેશ્વરદેવની ૯ કાઉસગી
કુલ ૧૪૨ રૃતિઓ છે ૧ મતટિકની
આવી જ રીતે ૧૭રરની.મહિમાવિજયજી યપરિપાટીમાં પણ ૧૪૨ જિનબિંબ હેવાનું
જણાવ્યું છે