________________
ગિરનાર
: ૧૨૮:
[ જૈન તીર્થોને બે બીજી મૂર્તિઓ જિનપ્રતિમાઓ છે. આ મંદિરની પાસે નીચાણમાં રામતીની ગુફા છે. ગુફામાં શ્રી રામતીની ઊભી માટે મૂર્તિ છે તથા પડખેશ્રી નેમિનાથપ્રભુની નાની મૂર્તિ છે. જેરાવરમલજીના દેરાસરજી પાસે જમણી ત દિગંબરનું નાનું મદિર છે. આ મંદિરની જમીન શ્વેતાંબરેએ વિ. સં. ૧૯૧૩ દિગંબને આપી. સં. ૧૧૩ના વૈશાખ શુ. ૪ના અમદાવાદના શેઠ લલુભાઈ પાનાચંદ દિગંબરેને દેરું બાધવાની પરવાનગી આપવા બાબત દેવચંદ લખમીચંદને લખ્યું હતું. (જુઓ ગિરનાર મહાઓ.) તેમજ ગિરનાર ઉપર જ્યારે ત્યારે રાજાઓ તરફથી વિદ્ય ઉપસ્થિત થયું છે ત્યારે પણ શ્વેતાંબર આચાર્યોએ જ પ્રયત્ન કરી તીર્થ સુરક્ષિત રાખ્યું છે. માલધારી શ્રી હેમચંદ્રસૂરિજીએ સૌરાષ્ટ્રના રાજ ખેંગારને પ્રતિબધી ગિરનાર તીર્થના વિદ્ઘભૂત થયેલ માને વહેતે-ખૂલ્લે કર્યો હતે. (જુઓ રાજશેખરસૂરિકૃત પ્રાકૃત કથાશ્રય વૃત્તિની પ્રશસ્તિ રચના વિ. સં.૧૩૮૭) વિ. સ. ૧૨૪માં દિગંબર મદિર પહેલવહેલુઝ ગિરનાર ઉપર બન્યું. - જોરાવરમલજીનું મંદિર મૂકી આગળ જતાં સુખનું (ચારીવાળું) જિનમદિર આવે છે. તેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૫૧૧ શ્રી નિર્ધસૂરિએ કરેલી છે. આ મદિર શામળા પાર્શ્વનાથનું પણ કહેવાય છે. મુખજીની ચેરીના થાંભલામાં જિનપ્રતિમાઓ કેરેલી છે. ત્યાંથી શેડે દૂર જતાં ગોમુખી ગંગા આવે છે. તેની પાસે વીશ તીર્થકરનાં પગલા છે. ત્યાંથી જમણી બાજુએ ચઢતાં રહુનેમિનું મંદિર આવે છે.
- અંબાજીની ટક રહનમિજીનાં મંદિરથી અંબાજીની ટૂકઉપર જવાને રસ્તે નીકળે છે.સાચા કાકાની
* ગિરનારજી ઉપર દિગંબરનું સ્વતંત્ર મંદિર ન હતું. તાંબર મંદિરમાં જ તેઓ દર્શનાદિ કરી જતા. સુપ્રસિદ્ધ નાંબરી જૈનાચાર્ય બપ્પભટ્ટસૂરિજી કે જેમણે વાલીયરનરેશ આમ રાજાને પ્રતિબધી તૈનધર્મને ઉપાસક બનાવેલ હતો, તે સૂરિજીના ઉપદેથી રાજા મેરે સંઘ લઈ, શત્રુંજય ગિરિરાજની યાત્રા કરી ગિરનારજી આવ્યા. આ વખતે દિગબર આવ્યા પણ દિગંબર જૈનો સાથે ત્યાં આવેલા. બન્ને પક્ષે વચ્ચે વિવાદ થયે કે નાથ કનુ ? આખરે શ્રી અમૃભદરિજીએ કહ્યું કે-કુમારી કન્યા એક ચીઠ્ઠી ઉપાંડે અને જે ગાથા બેલે તેમનું આ તીર્થ. કન્યાના મુખથી “જિતષિ ક્વિારા નિદિયા ના ઘડુિં નમંerf” સિદ્ધાણં બુદાણને ઉપરના પાઠ નીકળ્યો. તીર્થ શ્વેતાંબરી સિદ્ધ થયું. આ પ્રસંગ વિ. સં. ૮૮૦ લગભગ બન્યા છે. બાદ તીર્થને ઉદ્ધાર પણ સજનમંત્રી મહારાજા કુમારપાલ ઇત્યાદિ શ્વેતાંબરેએ જ કરાવેલ છે. તથા ટૂકે પણ વેતાએ જ બંધાવેલ છે. ગિરનારની પાજ-પગથિયાં વગેરે આંબડ મત્રીએ જ બંધાવેલ. અથોત વસમી સદી સુધી શ્વેતાંબરનું જ આ તીર્થ તુ.બાદ સ. ૧૯૧૦ પછી શ્વેતાંબરેએ ભાવભાવથી પ્રેરાઈ દિગંબરે મંદિર બાધવા જમીન આપી. મોટાભાઈ અને તાંબર જનોના ઔદાર્યથી દિગબર મંદિર બની શાં. આવું જ શ્રીસિદ્ધાચલજી ઉપર પણ બન્યું છ,