________________
-
ઉના
१३४:
[नतीना છે. શ્રી કહીરસૂરિજી મહારાજ, શ્રી વિજયસેનસુરિજી અને શ્રી વિજયદેવસૂરિજીની પ્રાચીન દેરીમાં જીર્ણોધ્ધાર કરાવી તેમની મૂર્તિઓ શ્રી હંસવિજયજી મહારાજશ્રીના ઉપદેશથી વિ. સં. ૧૯૭૧માં બિરાજમાન કરવામાં આવી છે.
ગામથી મા-વા માઈલ દૂર દાદાવાડી છે, ત્યાં શ્રી હીરવિજયસૂરિજી મહારાજને અગ્નિસંસ્કાર કરવામાં આવેલ છે ત્યાં સૂરિજી મહારાજની તથા તેમના પછી થયેલા બીજા આચાર્યોની દેરીઓ છે. કુલ બાર દેરીઓ છે.
શ્રી હીરવિજયસૂરિજી મહારાજની દેરીમાં નીચે મુજબ લેખ છે. __ "श्रीसंवत् १६५२ वर्ष कार्तिकशुदि ५ बुधे तेषां जगद्गुरूणां संवेगवैराग्यसौभाग्यादिगुणश्रवणात चमत्कृतमहाराजाधिराज-पातशाहि-श्रीअकयरामिधामिगुर्जरदेशात दिल्लीमण्डले सबहुमानमाकार्य धर्मोपदेशाकर्णनपूर्वक-पुस्तककोपसमर्पण--डावराभिधानमहासरोवर-मत्स्यवधनिवारण-प्रतिवर्षपाण्मासिकाऽमारिप्रवर्तनपूर्वक-श्रीशजयतीर्थमुण्डकामिधानकरनिवर्तन-जीजिआमिधानकरनिजसकलदेशदाणमृतस्वमोचन-सदैव बंदीकरणनिवारणं चेत्यादि धर्मकृत्यानि सकललोकप्रतीतानि कृतानि । प्रवर्तने पां श्रीशत्रुजये सकलसंघयुतकृतयात्राणां भाद्रशुक्लैकादशीदिने जातनिर्वाणे चाग्निसंस्कारस्थानासन्नकलितसहकाराणां श्रीहीरविजयसूरीश्वराणां प्रतिदिनदिव्यनादश्रवण-दीपदर्शनादिकानेकप्रभावाः स्तूपसहिताः पादुकाः कारिताः पं. मेधेन । भार्या लाडकप्रमुखकुटुंबयुतेन । प्रतिष्ठिताश्च तपागच्छाधिराजैः मट्टारकश्रीविजयसेनहरिभिः । उपा० श्रीविमलहर्पगणि उपा. श्रीकल्याणविजयगणि-उपा. श्री सोमविजयगणिमिः प्रणता(भिः) भव्यजनैः पूज्यमानाश्चिरं नंदतु | लिखिता प्रशस्तिः पद्मानंदगणिना श्रीउन्नतनगरे । शुभं भवतु ।
* શ્રી હીરવિજયસૂરિજી મહારાજની પ્રાચીન મૂર્તિઓ મહુવા, જેસલમેર, પાટણ, ખંભાત, આગરા વગેરે સ્થાનમાં છે. મહુવાની મૂર્તિની નીચે નીમ્ન લેખ છે.
" संवत १६५३ पातसाहि श्रीअकवरप्रवर्तित सं १ वप फा. सुदि ८ दिने श्री स्तम्भतीर्थवास्तव्य श्रावक पटमाभार्या पाचीनाम्न्या श्रीहीरविजयसूरीश्वराणां मूर्तिः कारिता प्रतिष्टिता तपागच्छे श्रीविजयनसूरिभिः ।
જેશલમેરમાં સં. ૧૬૫૯ માં શ્રી આદવિમલસૂરિ ( વાનરગણિ ) શિષ્ય આનંદવિજયે જેસલમેરમાં તપગચ્છનો જ્ઞાન સ્થાઓ તેમાં શ્રી હીરવિજયસૂરિજીની મૂર્તિ બેસાડી હતી તે હજુ ત્યા છે.
नेन धर्म प्रशश, ५. ५५, म. ७, पृ. २३० પાટણમાં પંચાસરાપાર્શ્વનાથજીના મંદિરમાં છે, આગરામા ચિન્તામણિ પાર્શ્વનાથજી મંદિરમાં પણ સુંદર મૂર્તિ છે.