________________
-
--
--
'
;
હાક
::
E
મ
It'
11.
s
.
.
કમિટી
ક
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી शंखेश्वराधीश्वरपार्श्वनाथः, कल्याणकल्पद्रुम एप देवः । भव्यात्मना सन्ततमेव लक्ष्मी, (देहेऽपि) गेहेऽपि च संविदध्यात् ॥
–શ્રીજિનપ્રભસૂરિ આ તીર્થસ્થાન રાધનપુર સ્ટેટના મુંજપુર મહાલમાં આવેલું છે. બી. બી. એન્ડ સી. આઈ. રેલ્વેના વિરમગામ સ્ટેશનથી શંખેશ્વર થઈને રાધનપુર સુધીની મોટર સવસ ચાલ છે. વિરમગામ સ્ટેશનથી વાયવ્ય ખૂણામાં ૩૧ માઈલ અને રાધનપુરથી અગ્નિ ખૂણામાં ૩૦ માઈલ દૂર શખેશ્વર મહાતીર્થ આવેલું છે. વીરમગામ સ્ટેશનથી મોટર સવીસને ખટારો રેજ સવારમાં નવ વાગે ઉપડી, માંડલ તથા પંચાસર થઈ ૧૧-૧૨ વાગે શખેશ્વરજી પહોંચી, ૦ થી ના કલાક ત્યાં રોકાઈ મુંજપુર તથા સમી થઈને રાધનપુર આશરે રા-૩ વાગે પહોંચે છે.
આવી જ રીતે રાધનપુરથી પણ મેરખટારે ૧૨ વાગે ઉપડી સમી, મુંજપુર થઈ ર–રા વાગે શખેશ્વરજી પહેંચી ૨-૩ વાગે ઉપડે છે અને લગભગ ૪ વાગે વીરમગામ પહેંચે છે, અને કાઠિયાવાડ તથા ગુજરાતના પેસેં. જને રેહના ટાઈમે પહોંચાડે છે.
શિયાળાના દિવસેમાં તે વીરમગામથી આવતા પેસેંજરેને શએશ્વરજીમાં ત્રણ કલાક રોકાઈ દર્શન-પૂજનાદિને સમય મળે છે અને તે જ દિવસે પાછા જવાની પણ અનુકૂળતા રહે છે, પરંતુ ગરમીના દિવસે માં અનુકૂળતા નથી રહેતી કારણ કે ગરમીમાં રાધનપુરને ખટાર પણ નવ વાગે ઉપડે છે. એ ૧૧-૧૨વાગે શંખેશ્વરજી પહોંચી જાય છે અને વિરમગામને ખટારો પણ એ જ ટાઈમે