________________
શ્રી ખેશ્વરપાનાથજી ; ૧૬ર :
[ રૈન તીને ખાસ કરીને પાટણ, અમદાવાદ, ખંભાત વગેરેના શ્રાવકેએ આ મંદિર બંધાવવામાં સારે ખર્ચ કર્યો હશે એમ લાગે છે.
ઓગણીસમી સદીમાં પુરના એક સગ્રહ પાંચ હજાર રૂપિયા ખર્ચી જે નાનો બાર કરાવ્યો હવે તેને લેખ આ પ્રમાણે છે.
“ શાળા ના શ્રી નર નમઃ | સંવત ૨૦૬૮ના वर्षे भाद्रवा सुद १० दिन वारयुध ।। सवाई जेपुरका साहा. उत्तमचंद बालजिका रु. ५००० अंक पैया पांच हजार नाणा नफाई रोक्टा मोकला ते मध्ये कारखाना काम करात्रा । एक काम चोकमां तलीआको, दुसरी देवराकी लालि, तीसरी काम चोवीस तीधकाको परवर समारो, चौथो काम बापन जिनालयको छोटो समराबी, पांचमा काम नगारपाना पंड दो को जराबी, छठा नाम महाराजश्री संपरजीने गलेप कावा रु ५००० अंक रुपया पांच हजार शाहा. जीवणदास गोडीदास राधनपुरखालाकी मारफत. गुमास्ता ३ ब्रह्मणहरनारायण, तथा ईश्वरदास तथा मेणा दीकाराम यासे रहीने खात्रा है। श्री पारमनाय सत छ।।"
લેખ સહેલાઈથી સમજાય તેવો જ છે. આ પછી વીસમી સદીમાં આખા મંદિરનો ભવ્ય દ્વાર થશે છે. બધે ઠેકાણે સુંદર આરસ પથરાયેલે છે. મદિર સાક્ષાત દેવભુવન જેવું લાગે છે. દેરીઓ પણ બધી યુવરાવી છે. સં. ૧૯૯૮ થી તે અમદાવાદનિવાસી શેટે જમનાભાઈ ભગુભાઈને ત્યાં વહીવટ છે. એમણે થોડા સમયથી કમિટી નિમી છે. શેઠજીએ આ તીર્થને વહીવટ પોતાના હાથમાં લીધા પછી આ તીર્થની ઘણી જ સારી ઉન્નતિ થઇ છે અને થતી જાય છે. આ કમિટ બેંચ તીર્થ અને શખેશ્વરજી તીર્થને વહીવટ ચલાવે છે. આ પહેલાં રાધનપુરના ભાઈઓ વહીવટ ચલાવતા હતા.
ઝારે તે વીવટ વ્યવસ્થિત અને સારી દેખરેખવાળો છે. :મૂલમદિરના રંવામંડપમાં રાધનપુરવાસી શેઠ કમળશી ભાઈ હસ્તક શ્રી પાર્શ્વનાથ ભગવાનના જીવનચરિત્રના પૂર્વ સમેતના પ્રસંગે સારી રીતે ચિતરાયા છે.
ઉપર પ્રમાણે મંદિરના લેબની નેંધ આપી છે એવી જ રીતે જૂની ધર્મશાળાના પણ લેખે છે જેમાં ૧૮૩૬, ૧૮૫૪, ૨૮૭૮ ના લેખો છે. એમાં ૧૮૩૬ અને ૧૮૫૮માં રાધનપુરના ગૃહએ ધર્મશાળાઓ કરાવી છે. મૂળ જમીન તે એ અદ્યાર્ટ-વેચાતી લીધી છે અને રાધનપુરના ગૃહસ્થો મારત ધર્મશાળા કરાવી છે. ૧૮૭૪ ને લેખ તે ગઢના કેટાને છે. આ સિવાય ૧૬ નો એક પાદુકા લેખ છે, તે સરાઈના અને શ્રી શંખેશ્વરજી તીર્થને અધ થયેલ ગોચરના પણ હે મહત્વના છે,