________________
ખાખરના ચૈત્યનેા લેખ
: ૧૫૨ ઃ
[ જૈન તીર્થોના
પ્રતાપી પુરુષ હતા. ધણા રાજા-મહારાજાઓને પ્રતિખાધ આપી જીવદયા સંબંધી કાર્યાં કરાવ્યા હતાં. તેમણે સમ્રાટૂ જહાંગીરના દરબારમાં રહી, તેને પ્રતિખાધી સમ્રાટ્ અકબરે જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીને પપ્પુ પણુના બાર દિવસેાનુ અહિંસા-પાલનનુ ફરમાન આપ્યુ હતુ. એ ફરમાનને જાગીરદ્વારા પુનઃ સજીવ ધરાવી અમલી બનાવ્યું હતું. કચ્છનરેશને પણ પ્રતિખાળ્યા હતા. કચ્છ, મુહરાનપુર, આગ્રા, મથુરા આદિમાં પ્રતિષ્ઠા કરાવી હતી. મથુરાના ચેારાથી મંદિરને નામે પ્રસિદ્ધ મંદિરમાં શ્રી જંબૂરવામીજીની પાદુકાઓની તેમણે જ પ્રતિ કરાવી હતી જેના લેખ અમે વાંચી, તેની નકલ જૈન આત્માનંદ પ્રકાશમાં અમારી પૂર્વ દેશની યાત્રા' નામક લેખમાં પ્રકાશિત કરી હતી, પ, શ્રી વિવેક જી, તેમના ગુરુભાઇ પરમાનંદ અને ૫. શ્રી વિવેકહેછના શિષ્ય મહાન દ વગેરેએ ખરતરગીય ભાસિંહ( જિનસિંહસૂરિજી )ના પ્રસગને લીધે સમ્રાટ્ જાંગીર ઉપર તે પ્રસગે અસર પાડી હતી. ખરતરગીય યુગપ્રધાન જિનચંદ્રસૂરિજીને સમ્રાટ્ જહાંગીરના દરબારમાં પ્રવેશ કરાવવામાં હુ સારી સહાયતા કરી હતી. (જુઓ મહાજન વશ યુક્તાવલી) ૫. શ્રી વિવેક કૃત પરબ્રહ્મપ્રકાશ તથા હીરવિજયસૂરિ સઝાય વગેરે મળે છે.
Y
તેમના કાર્યોની નોંધ તેમના શિષ્ય પં. શ્રી મહાન દૈ અનાવેલ અંજનાસુ દરી રાસની પ્રશસ્તિમાં આપેલ છે.
સમ્રાટ્ જહાંગીરને પ્રતિષેાધી પ્રાપ્ત કરેલું" અહિંસાનું કરમાનપત્ર સૂરીશ્વર અને સમ્રાટ્ નામક પુસ્તકમાં પરિશિષ્ટ 7 ફ્માન ત્રીજામા ફ્ાટો બ્લેાક અને અનુવાદ સહિત પ્રકાશિત થયેલ છે.