________________
ઇતિહાસ
: ૧૪૩ :
અંજારઃ સુદ્રાઃ માંડવી ભુજ
વિશાલ સ'ઘ કાઢ્યો હતા. ત્યાર પછી તેા આ તીર્થની ગુજરાતમાં બહુ જ સારી ખ્યાતિ થઈ અને દર વર્ષે સ્પેશીયલા કે ખીજા' સાધના દ્વારા યાત્રિકા અહીં યાત્રાર્થે આવે છે.
અંજાર
ભદ્રેશ્વર તીથે આવનાર શ્રાવકાએ જામનગર રસ્તે તુણા બંદર ઉતરવુ', 'તુણાથી અંજાર સુધી રેલ્વે લાઇન છે. અંજાર સ્ટેશન છે. અ'જારમાં શ્રી વાસુપૂજ્ય ભગવાન, શાતિનાથ પ્રભુ અને શ્રી સુપાર્શ્વનાથજીનાં સુંદર ત્રણ મદિરા છે. મદિરામાં કાચનું રંગબેરગી કામ સુંદર છે. શ્રાવકાનાં ઘર અને ઉપાશ્રય વિગેરે છે. અંજાર વાહન મળે છે. ત્યાંથી ભૂવડ થઈ ભદ્રેવર જવાય છે. ભૂવડમા ગામ બહાર જગહૅશાહેતુ. ખ ધાવેલું પ્રાચીન જિનમંદિર હતુ–છે. આજે ત્યાં જનમૂર્તિ નથી. ગામનું દેરાસર સાધારણ છે અને તેમાં અજિતનાથ પ્રભુની પ્રતિમા છે.
મુદ્રા
કચ્છમાં કેટલાક શહેરા સારાં છે. મુદ્રાને કચ્છનું પારીસ કહેવામાં આવે છે. મકાનાની બાંધણી ને શહેર ક્રતા કિલ્લે દર્શનીય છે. ૨૦૦ દેરાવાસી અને ૩૦૦ સ્થાનકવાસી મળી કુલ જૈનોનાં ૫૦૦ ઘર છે. ચાર મનેાહર જિનાલયે છે. અમીઝરા પાર્શ્વનાથનું જિનાલય ગામ બહાર છે, જે એક યતિએ ત્રણ લાખ કારી ખર્ચીને બંધાવેલ છે. ગામમાં આવેલ શ્રી શીતળનાથજીનુ મંદિર વિમાન આકારનું ને સુંદર કારણીવાળુ' છે. ત્રીજી શ્રી પાર્શ્વનાથનુ અને ચેાથુ. શ્રી મહાવીરસ્વામીનું મંદિર છે.
માંડવી
માંડવી પણ કિલ્લેખ ́ધીવાળુ શહેર છે. માંડવીમાં આપણા છ ભવ્ય જિનાલયે છે. દેશવાસી આઠસે। અને સ્થાનકવાસી ખસેા ઘરા છે. માંડવી કચ્છનું મુખ્ય બદર હાવાથી વ્યાપાર સારા છે. પાઠશાળા, ઉપાશ્રય વિગેરે છે,
ભુજ
ભુજ× એ કચ્છનુ` પાટનગર છે. કચ્છનાં કિલ્લેબધીવાળા મુખ્ય ચાર શહેરી
× ભૂજમા રાયવિહાર મંદિર પ્રસિદ્ધ છે. વિ. સ. ૧૬૫૬ માં તપાગચ્છીય આચાય શ્રી વિજયસેનસૂરિજીની આજ્ઞાથી ૫. શ્રી વિવેક ગણિ કચ્છમાં પધાર્યાં હતા. તેમણે ભૂજ અને રાયપુરમા ચાતુર્માંસ કર્યાં હતા. ભૂજનાં ચાતુર્માંસ દરમ્યાન તે વખતના રાજા ભારમણૂજીને પ્રતિમાષ આપી અમારી પડતુ વજડાવ્યેા હતા. ભારમલજીએ ભુજનગરમા રાયવિહાર નામે સુદર જિનમદિર અપાવ્યુ, તેમજ વિવેકહષ ઉપાધ્યાયના ઉપદેશથી કચ્છ-ખાખરના એસવાલા શુદ્ધ જૈનધર્મી થયા હતા. ત્યા નવીન ઉપાશ્રય થયા હતા અને કેટલીક જિનપ્રતિમાઓની વિ. સ. ૧૬૫૭ ના માધ શુદ્ઘિ ૧૦ સેામવારે શ્રી વિવેક