________________
ઇતિહાસ ]
* ૧૦૦ =
ગિરનાર જગ્યા ઉપરનો ચઢાવ કઠણ છે પણ પગથિયાં બાંધેલ હોવાથી ઠીક રહે છે. સંવત. ૧૮૮૩ ના અશાડ શુદિ ૨ના રોજ અંબાજીનાં કમાડ જૈન દેરાસરનાં કારખાના તરફથી કરાવવામાં આવ્યા છે. આ મંદિરની બાંધણી સંપ્રતિરાજા તથા દામોદરજીના મંદિર જેવી છે. એમ કહેવાય છે કે સંપ્રતિનું મંદિર, અંબાજીનું મંદિર, દામોદરજીનું મંદિર, માહી ગઢેચીનું મંદિર તથા જુનાગઢ શહેરમાં હાલના કસાઈવાડામાં સંગીવાવ પાસેની મજીદ ક્યાં છે ત્યાં એમ પાંચ જિનમંદિરો સમ્રા સંપ્રતિએ બંધાવેલાં હતાં
માહી ગઢેચી બાર સૈયદની જગ્યા તથા માજીબુના મકબરી પાસે છે. ત્યાંથી ૧૮૯૭ માં શ્રી મહાવીરસ્વામીની સુંદર પ્રતિમા નીકળી હતી. આ મૂર્તિને સં. ૧૯૦૫ માં જુનાગઢ મેટા દેરાસરજીમાં મૂલનાયક તરીકે બિરાજમાન કરવામાં આવેલ છે. આ સિવાય અષ્ટમાંગલિક તેમજ દ્વાર ઉપર તીર્થકરની મૂર્તિઓ વગેરે માહી ગઢેચીના પડી ગયેલા મકાનમાં જોવામાં આવેલ છે. એક શિલાલેખમાં સંપ્રતિરાજાને આદ્ય અક્ષર જે પણ વંચાય છે.
અંબિકાદેવી શ્રી નેમિનાથજી ભગવાનની શાસનાધિષ્ઠાયિકા દેવી છે. તેનાં મંદિરમાં શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ પણ હતી. બસ સાહેબ પણ એમ માને છે કે એક વખત આ જેન મંદિર હતું. આ મંદિરમાં પ. દેવચંદ્રજીએ એક અતીતને રાખેલો જે ભવિષ્યમાં મંદિરને જ માલેક થઈ ગયે એવી દંતકથા છે.(જુઓ ગિરનાર માહામ્ય પૃ. ૩૪).
ત્રીજી, એથી તથા પાંચમી ટૂકે અંબાજીની દૂક મૂકી આગળ જતાં એવડી શિખર આવે છે, તેને ત્રીજી ટક કહે છે. અહીં ભગવાન નેમિનાથજીની પાદુકા છે. આ પાદુકા ઉપર વિ. સં. ૧૯૨૭ વૈશાખ શુ. ૩ શનિનો લેખ છે. બાબુ ધનપતસિંહજી પ્રતાપસિંહજીએ પાદુકા રવાપી છે.
અહીંથી ૪૦૦ ફટ નીચે ઊતરી રહ્યા પછી ચોથી ટૂક આવે છે. રસ્તો કઠણ છે. અહીં મોટી કાળી શિલા ઉપર શ્રી નેમિનાથજીની પાદુકા છે. તેના ઉપર વિ. સં. ૧૨૪૪ ની પ્રતિષ્ઠાને લેખ છે કહે છે. કેomગવાન શ્રી નેમિનાથજી અહીં મુક્તિ સીધાવ્યા હતા. ત્યાંથી પાંચમી ટકે જવાને સીધે રસ્તે છે પતે રીતે કઠણ છે.
પાંચમી ટ્રક ઉપર દેરીમાં મોટા ઘંટ છે. તેની નીચાણમાં નેમિનાથ લગવાનનાં પગલાં તથા પ્રતિમાજી છે. નીચે આ પ્રમાણે લેખ છે–
છે. ૧૮૬ કામો સરકારે તા. 7 ર ન ભિre i 1.
પાંચમી થી પાંચ સાત પગથિયાં નીરે લતાં એક માટે શિવાલેખ છે, ૧૭