________________
શ્રી શત્રુંજય
: ૫૬ :
[ જૈન તીર્થોને ૧. મુલ નાયકજી શ્રી ધર્મનાથ ભગવાન- સંવત ૧૮૬૦ પ્રતિષ્ઠા
પાષાણની પ્રતિમા ૬ ૨. સુલ નાયકજી શ્રી ધર્મનાથજી ભગવાન સંવત ૧૮૪૩ પ્રતિષ્ઠા પાષાણુની પ્રતિમા ૭
વિમળશી ૧૯ જામનગરવાળાના દેહરાના રસ્તા તરફના બારણાની પશ્ચિમ દિશા તરફ
દહેરી ૧ તેમા શ્રી મહાવીરસ્વામી ભગવાનની સંવત ૧૮૪૩ માં અંજન
શલાકાવાલી સુર્તિઓ છે. તેમાં પાષાણુની પ્રતિમા ૧૦ ૨૦. ઉપરના દહેરાના રસ્તા ઉપરના બારણાની આસપાસ બે નાની દહેરી
છે તેની વિગત– ૧. ગુલ નાયક શ્રી ચંદ્રપ્રભુજી ભગવાન પાષાણુની પ્રતિમા જ છે. ૨ સુલ નાયક શ્રી સુવિધિનાથજી ભગવાન પ્રતિષ્ઠા સંવત ૧૯૨૮
પ્રતિમાજી ૯ છે. ૨૧. રસ્તા તરફ બારણુવાળી શા. હેમચંદ વીરજીની દહેરી ૧. સંવત ૧૮૧૦માં પ્રતિષ્ઠા મૂલ નાયક શ્રી ધર્મનાથ ભગવાન, પ્રતિમા ૪.
૨૨. રસ્તા ઉપર દેરાસર ૧ જે અસલ સૂર્યકુંડના છેડાની કિનારી પર આવેલ છે. મૂલ નાયક શ્રી સહસરૂણા પાર્શ્વનાથ ભગવાન્ પ્રતિમા ૧૧.
૨૩. એ દહેરાની પાછળ દહેરી ૧ શ્રી આદિનાથજીની પ્રતિષ્ઠા સંવત ૧૮૬૦. પ્રતિમા છે.
ર૪. ઉપલી દહેરી પાસે એતરા ઉપર પગલાંની દહેરી તથા છુટા પગલાં જેઠી ૯. ૨૫. તેની પાછળ નગરવાળાના પશ્ચિમ બારણે દહેરી ૨. છે ૧. સંવત ૧૮૬૦ની અંજનશલાકાની શ્રી અજિતનાથજી ભગવાનની
પ્રતિભાવાળી દહેરી પ્રતિમાજી ૩.
૨. પાટણવાલા ખીમચંદ તથા હીરાચદ તથા કલાની પ્રતિષ્ઠિત - . સં. ૧૮૬૫ પ્રતિમાજી ૩.
૨૬. નગરવાળાની પડખે દહેરી ૧ પાછલી તરફ છે તે પાટણવાળા વેરા જોઈતા અંબાદાસે સં. ૧૮૬૦માં બંધાવી છે. મૂલ નાયકજી શ્રી શ્રેયાંસનાથજી ભગવાનું છે. પ્રતિમાજી ૮,
૨૭. પડખે દહેરી ૧ રાજબાઈની છે. પ્રતિમા ૮.
૨૮. રસ્તા ઉપર અમદાવાદવાળા સાંકળચંદની ભાર્યા કુલર તથા મહા&ારની દહેરી ૧, સં. ૧૯૨૫, મૂલ નાયક શ્રી વાસુપૂત્યજી ભગવાન્ પ્રતિમા ૪,