________________
પૂરવણી
:૧૮:
[ જૈન તીર્થીના
કઈ ગિરિમા ગઈ ચાવીશીના બીજા શ્રી નીવાણી તીર્થંકરના અણુધર હૃદ અ સુનિ એક ક્રોડ મુનિવરે સાથે મેક્ષે પદાર્યાં છે ત્યાં ઉપરના ભાગમાં પ્રાચીન પાદુકાએ છે. વચ્ચે અને નીચે આચાય મહારાજ શ્રી વિજયનેમિસૂરિ વરછના ઉપદેશથી સુંદર મદિરા અને ધર્મશાળા ઉપાશ્રયાદિ અનેલ છે.
હરતગિરિ પણ પ્રાચીન સ્થાન છે. ચક્રવતી' ભરતરાજાના હાથીનુ અહી સમાધિ-મરણ થયુ હતું. આ સ્થાને પશુ મંદિર છે. આવી રીતે ચારે તથી આ ગિરિરાજની પ્રાચીનતા, પવિત્રતા સિધ્ધ થાય છે.
આ આખા તીના વહીવટ શેઠ આણુદજી કલ્યાણજીની પેઢી કરે છે. ગિરિરાજ ઉપર ડાં વર્ષો પહેલાં થયેલા અાદ્ધ રમાં ઘણા શિલાલેખેા દબાઈ રચા, તૂટી ગયા, નષ્ટ થયા છે, મદિરાની પ્રાચીનતા પગ ઢંકાઈ ગઈ છે. કેટલાએક પ્રાચીન શિલાલેખા અ ંગ્રેજ વિદ્વાનેાએ પ્રગટ કર્યો છે તવા લેખા પણુ અસ્તવ્યસ્ત થયા છે, જેના સ’ગ્રહ કરી પ્રકાશિત કરવાથી આ તીની પ્રાચીનતા પ્રકાશમાં આવશે.
પૂરવણી
શ્રી શત્રુંજય ઉપર મૂળનાયફુના મંદિરમાં ઉપર જવાના ઢાઢરાની ડાબી આજુએ આવેલી દેરીમાં પ્રવેશ કરતાં પુંડરીકરવામીની સ્મૃત્તિના લેખ— श्रीमद युगादिदेवस्य पुण्डरं कस्य चक्रमों ॥ ध्यात्वा शत्रुजये शुद्धयत लेइयां ध्यान सयभै. ॥ श्रीसंगमसिद्ध मुनि विद्याधरकुल नमस्तलमृगांकः ॥ दिवसैश्चतुर्भिरधिकं म समुपोप्याचलित सत्त्व ॥ व सह पश्चातु विनयाधिके दिवमगच्छत् । सोमदिन आग्रहायणमासे कृष्ण द्वितीयाम् ॥ अम्भेयकः शुभं तस्य तु । रधियेक रमकम् । पुण्डरीकपदासंगि चैत्यमेतदचीकरत् ॥
ચામુખજીની ટુંકમાં પગથિયાં ચઢીને ટુકમાં પ્રવેશ કરતાં જમણી બાજુના મંદિરમાંની ધાતુની છૂટી પ્રતિમા ઉપરના લેખ~
श्री सिद्धमकुमार से १ वैशाख व २ पुरौ भीमपल्लीसन्क व्य० इन्द्रमार्या गुण देवियार्थं श्रीशांतिनाथवियं कारित ॥