________________
ગિરનાર
: ૧રર :
[ જૈન તીર્થને વાજાની બહાર જમણી બાજુએ શ્રી નેમિનાથ ભગવાનની અધિષ્ઠાયિકા અંબિકાદેવીની મર્તિ છે. શ્રી નેમિનાથજીની ટકમાં ઉત્તર તરફ નીચે ઉતરવાને દરવાજે આવે છે. તેમાં ઓસરીમાં એક પ્રાચીન શિલાલેખ છે. ત્યાંથી પગથિયાં ઉતરી નીચે જઈએ એટલે શ્રી રાષભદેવજી–અદબદજીની સુંદર મૂર્તિ આવે છે. ઋષભનુ લાંછન સ્પષ્ટ દેખાય છે. ખભા ઉપર બન્ને બાજુ કાઉસગ્ગીયા છે. જેમ્સ બજેસ સાહેબ લખે છે કે આ મૂર્તિની બેઠકમાં ચોવીશ તીર્થકરની મૂર્તિવાળે એક પળે પથ્થર છે તેમાં વિ. સં. ૧૪ને લેખ છે. અદબદજીની સામે પાચ મેચનું સુંદર મંદિર છે. ચાર બાજુ ચાર અને વચમાં એક ભેટ છે. દરેકમાં સુખ પ્રતિમાજી બિરાજમાન છે. તેમાં દરેકમાં ૧૮૫૯માં પ્રતિષ્ઠા થથાને ઉલ્લેખ છે.
મેરકવશીની ટ્રક શ્રી અદબદજીના મંદિરમાંથી ડાબી બાજુના દરવાજામાં થઈ મેરકવશીમાં જવાય છે. મૂલનાયક શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજીની સુંદર મૂર્તિ બિરાજમાન છે. તેમાં ૧૯નો લેખ છે. પ્રતિહાયક વિજયજિનેન્દ્રસૂરિજી છે. મૂળનાયજીની આસપાસ ૭ પ્રતિમાઓ છે, ભમતીમાં ૫૮ પ્રતિમાઓ છે. દક્ષિણ તરફની ભમતીમાં અષ્ટાપદ પર્વત છે જેમાં ર૪ પ્રતિમાઓ છે. ઉત્તર તરફની ભમતીમા ચામુખજીનું મંદિર ખૂબ દર્શનીય છે. આ ટ્રકમાં પાચ મેચના મંદિર સહિત કુલ ૧૧૩ પ્રતિમાઓ છે. આ ટ્રકશ્રી સિદ્ધરાજના મંત્રી સાજને બંધાવેલ છે. ગૂજરાધીશ સિદ્ધરાજે સજનને સૌરાષ્ટ્રને દંડનાયક નીમ્યા હતા. તેમણે સૌરાષ્ટ્રની ત્રણ વર્ષની ઉપજમાંથી ગિરનાર ઉપર સુંદર જીર્ણોધ્ધાર કરાવ્યો ત્રણ વર્ષની ઉપજ સિદ્ધરાજને ન મળવાથી તે ગુસ્સે થઇ જુનાગઢ આવ્યું. સજજને જુનાગઢ અને વંથલીના શ્રાવકે પાસેથી ધન મેળવી સિધ્ધરાજને ચરણે ધર્યું અને કહ્યું કે–જોઈએ તે છણોધ્ધારતું પુણ્ય હાંસલ કરો અને જોઈએ તો આ ધન હા. રાજ સત્ય હકીકત જાણું અત્યંત ખુશી થયા બાદ આવેલા ધનથી શ્રાવકેના કહેવાથી સજજને આ મેરકવથી દૂક બનાવી. છોધ્યારમાં ર૭ લાખ દ્રઅને ખર્ચ થયા હતા. આ દ્રવ્ય આ ટ્રકમાં ખર્ચાયું છે. કેરણી વગેરે શિલ્પ બહુ જ સુંદર છે. આ વખત સજનને ભીમ કુંડળીયા નામના શ્રાવકે બહુ જ મદદ આપી હતી. તેણે અઢાર રત્નના હાર પ્રભુજીને પહેરાવ્યો અને ભીમકંડ બંધાળ્યા હતા. આ દૂકના મુખજીના મંદિરમાં વિ. સં. ૧૮૫૯ના લેખા છે.
આ ટૂક મેકલશાએ બંધાવ્યાનું કેટલાક કહે છે ત્યારે કેટલાક આ ટૂકને ચંદરાજાની દૂક પણ કહે છે.
સગરામ, સેનીની ટૂંક મેરકવાશીમાંથી સગરામ સોનીની ટ્રકમાં જવાય છે. સારામ ની પંદરમી શતાબિના ઉત્તરામાં થયા છે. વીરશાવલીમાં લખ્યું છે કે સગરામ ની