________________
ઈતિહાસ ] : ૧૦૭ :
ઉપસંહાર બનાવીને બંને દેહરી છે એક સાથે બોલાવી દીધી, આ રથાન પણ ઘણું જ પ્રાચીન, ચિત્તાકર્ષક અને પવિત્ર છે. ગિરિરાજમાં અનેક પ્રકારની ઉત્તમ ઔષધીઓ અને સકપિકાએ પશુ છે પણ એ તે “પુણ હવંત લહે ભવી પ્રાણ”
ત્યંથી આગળ ચાલતા ભાડવાના ડુંગરનું નીચે પ્રમાણે સ્થાન આવે છે. અત્રેથી નીચે ઉતરતા તરતતળેટી આવે છે. જ્યાં સિદ્ધવડ છે તેની પાસે અદિન ભગવાનની પાદુકાની દહેરી આવે છે જેની નજીકમાં એક વાવ છે. છ ગાઉને લાંબે અને રળીયામણો પંથ કાપી આવતા યાત્રિકે અત્રે ભાતું વાપરે છે. છ ગાઉની યાત્રામાં આ બધા સ્થાને આવે છે. ખાપ શુ ૧૩ નું અહીં ની યાત્રાનું ખાસ મહત્વ છે. તેનું કારણ એ છે કે-ફા. શ. ૧૩ કૃષ્ણવસુદેવના પુત્ર શાંબ પ્રદ્યુમ્ન સાડી ભાઠ ક્રોડ મુનિવર સાથે મુક્તિ પધાર્યા છે, તેમની દેહરીઓમાં પાદુકાઓ છે, સ્થાન ઘણુ જ પ્રાચીન અને પવિત્ર છે.
ઘેટીની પાગનું થાન પરા પ્રાચીન છે. ભગવાન શ્રી ઋષભદેવજીએ તલાટી પછી ગિરિરાજ ઉપર પ્રથમ પગ ધર્યા તે આ સ્થાન છે આ યુગમાં જાવડશાહનસમયે આ સ્થાનને જીર્ણોધ્ધાર થયો હતો અને ત્યારપછી સુધારાવધારા થતા જ આવ્યા છે ૫. સ્થાન પ્રાચીન છે.
આવી જ રીતે ગિરિરાજ ઉપર જ્યાંથી દાદાના શિખરનાં દર્શન થાય છે, તે વિશાલ પટ ને દેહરી-સ્થાન છે તે પણ ઘણું જ પ્રભાવિક–પ્રાચીન અને પુનિત છે. આ રથાન પર ભદેવ પ્રભુજીને પુત્ર પ્રાવિડ ને વારિખિલ આદિ દશ કોડ મુનિવરો સાથે કાર્તિકી પૂર્ણિમાએ મોક્ષે ગયા છે. તેમ જ શ્રી નેમિનાથ પ્રભુજીના તીર્થમાં થયેલા અર્ધમત્તા મુનિજી, ન રદઋવિજી આદિ પણ આ સ્થાન પર મેસે ગયા છે, થાવચ્ચ પુત્ર, સેલમ મુનિ અને ગજસુકુમલ મુનિવરે પણ અહીં મેસે ગયા છે, જેને ઉલેખ જ્ઞાતાસૂત્રમાં મળે છે. સુપ્રસિધ્ધ રામચંદ્રજી અને તેમના બધુ રિસરાય ત્રણ ક્રોડ મુનિવરે સાથે અહીં ક્ષે ગયા છે, જેમની યાદીમાં આ સ્થાન પર પાદુકાઓ-સ્મૃતિરૂપે વિદ્યમાન છે.
હાલને વિશાલ સુદર ચઢવાને તે પણ મહારાજા કુમારપાલના સમયે થે છે, ત્યારપછી વસ્તુપાલ તેજપાલના સમયે, ત્યારપછી જગદગુ. શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહાન અપૂર્વ સંઘ લઈને આવ્યા ત્યારે અને છેલે શેઠ હેમાભાઈ પ્રેવાભ ઈએ ચડાવીને માર્ગ યાત્રીઓને સુલભ કરી આપે છે.
આ તીર્થની બાર ગાઉની યાત્રામાં આવતાં કદંબગિરિ અને હસ્તગિરિ પણ પ્રાચીન સ્થ નો અને આ ગિરિર જનાં શિખરે છે