________________
ઉપસ હાર
આ તીર્થ પ્રાયઃ શાશ્વતું મનાય છે જેના દર્શન કાલના બે વિભાગ પાડે છે. ઉત્સર્પિણી કાલ અને અવસર્પિણી કાલ. દરેકના છ છ આરા છે. ઉપિણ કાલના પ્રથમ આરામ આ તીર્થનું માન સાત હથનું હેય છે, બીજા આરામાં બાર જજનનું, ત્રીજા આરામાં ૫૦ જનનું, ચોથા આરામાં ૬૦ જેજનનું, પાચમા આરામાં ૭૦ જનનું અને છઠ્ઠા બારામાં ૮૦ જનનું મન હોય છે. જ્યારે અવસર્પિણી કાલના પહેલા આરામાં ૮૦ જનનું, બીજા આરામાં ૭૦ જેનનું, ત્રીજા આરામાં ૬૦ જેજનનું, ચોથા આરામાં ૫૦ જનનું, પાંચમા આરામાં ૧૨ જે જનનુ અને છઠ્ઠા આરામાં સાત હાથનું માન રડે છે. આવી રીતે અને દિ કાળથી વધઘટ થયા જ કરે છે પરંતુ સ્થાન કાયમ જ રહે છે તેથી આ ગિરિરાજને પ્રાયઃ શાશ્વત કહેલ છે.
અહીં જૈન ધર્મમાન્ય-પૂજ્ય અનંતા તીર્થ કરે પધાર્યા છે, પધારશે અને પધાર્યા હતા. તેમજ અનંતા જીવોએ કર્મય કરી અક્ષયસુખ-મુક્તચુખ પ્રાપ્ત
જૈન સૂત્રોમાં આ તીર્થનું વર્ણન મળે છે. ખાસ કરીને જ્ઞાતાધર્મકથાગમાં આ તીર્થનું નામ આવે છે અને ત્યાં મોક્ષગામી જીવનું વર્ણન આપ્યું છે પંકાચલ, સિદ્ધાયતન, સિદ્ધશલ આદિ નામ આપ્યા છે. અન ગ્રથ ભાગવતમાં પણ જૈનધર્મપૂજ્ય આ ગિરિરાજનું વર્ણન આપ્યું છે. પ્રાચીન અર્વાચીન અનેક નોન સાહિત્યમાં આ ગિરિર જતુ કર્ણન મળે છે. આ. શ્રી ધનેશ્વરસૂરિજીત શત્રુ જય માહાત્મય પછી તે ઘણા ગ્રથમા આ ગિરિરાજનું ચમત્કારી, અલોકિક વર્ણન મળે છે.
આ તીર્થની પ્રાચીન તલાટીઓનું જે વર્ણન મળે છે તે જોતાં આ ગિરિ. રાજની લંબાઈ પહેળાઈને થોડો ખ્યાલ આવી શકે છે ખરો,
૧–પ્રથમ તળાટી આનંદપુર (વડનગર) હતી. ૨–વલભીપુર તલાટી હતી, ત્યાનુ સ્થળ અત્યારે પણ બતાવાય છે ૩–સિદ્ધવડ તલાટી હતી જ્યાં આદિપુર ગામ હતું (જેને અત્યારે આ પર
ܢܐ