________________
-
-
-
-
-
ઇતિહાસ ]
= ૧૧૯ :
ગિરનાર પહાણે અને એક લેખ આવે છે. તેમાં લખ્યું છે કે-તળી ઘંવત્ ૧૬૮૩ ઘઉં દાર્તિક बदी 4 सोमे श्रीगिरनारनी पूर्वनी पाजनो उदार श्रीदीवना संघे पुरुषानिमित्त श्रीधीमाल
નિયમ સિઘની ઘણી(!) રદ્વાર રાઘ” આગળ ઉપર કાઉસ્સગ્ગીયા તથા પ્રભુમૂર્તિ છે. ત્યાંથી આગળ ઉપર એક વિસામે આવે છે. ત્યાંથી આગળ જતાં પંચેશ્વર જવાને જમણી તરફને રસ્તે આવે છે. ત્યાંથી થોડે દૂર જતાં શ્રનેમીનાથજીને કેટનો દરવાજો દેખાય છે. તે દરવાજ ઉપર શેઠ નરશી કેશવજીએ બંધાવેલ માડ-બગલે છે.
માનસંગ ભેજરાજની ટૂંક અંદર જતાં જમણી બાજુ શ્રી માનસંગ જરાજની ટ્રક આવે છે. તેમાં અત્યારે એક જ મંદિર છે. તેમાં શ્રી સંભવનાથ ભગવાન મૂલનાયક બિરાજમાન છે. પહેલા ચેકમાં સૂરજકુંડ આવે છે. આ કુંડ કચ્છ-માંડવીના વીશા ઓસવાલ શેઠ માનસંગ ભેજરાજે બધાવેલ છે. તે વખતે તેમણે મદિરને પણ જીણોદ્ધાર કરાવ્યે તેથી આખી ટ્રક તેમના નામથી પ્રસિદ્ધ છે. વિ. સં. ૧૯ર માં શેઠ નરશી કેશવજીએ આ કુંડને ઉધ્ધાર કરાવ્યા હતા. કુંડની પાસે યાત્રાળુઓને ન્હાવાની ગોઠવણ કરેલી છે. જુનાગઢના આદીશ્વરજીના નાના દેરાસરની પ્રતિષ્ઠા માનસગ ભેજરાજે વિ. સંવત ૧૯૦૧માં કરાવી હતી.
નેમિનાથજીની ટુક ડાબી બાજુએ શ્રી નેમિનાજીની ટૂંકમાં જવાને દરવાજે છે તે દરવાજા બહાર એક શાસ્ત્રી લેખ છે. આ લેખ વિ. સ. ૧૧૧૫ ચિત્ર શુદિ ૭ને છે. આ લેખના નવમા ગ્લૅકમાં લખ્યું છે કે યદુવંશમાં મંડલિક રાજા થયે. આ સવતમાં નાનાં પતરાંથી નેમિનાથનું દેવાલય બંધાવ્યું. આગળ તેની વસાવલી ચાલે છે.
નેમિનાથજીની ટ્રકમાં મડ૫ની અંદર દિવાલમાં ત્રણ મૃતિઓ એક સાથે બિરાજમાન છે. નાની છે તે ૧ર૭૫ માં બનાવેલી શ્રી કુંજરાપદીય છે ગરના શાંતિસૂરિની છે, બીજી બે મોટી મૂર્તિઓ છે તે શ્રી હેમચ દ્રસૂરિની અને શ્રી કુમારપાલરાજાની છે. ૨ગમંડપમાં એક થાંભલા પર સ. ૧૧૧૩ ના જેઠ ૧૪ દિને નેમીશ્વર જિનાલય કરાવ્યાને, બીજ થાંભલા પર સ. ૧૧૩૫ માં પ્રતિષ્ઠા કરાવ્યાને, ત્રીજામાં ૧૧૩૪માં દેવાલય સમરાવ્યા લેખ છે. (જેન સાહિત્યને સહિમ ઇનિવાસ)
દરવાજમાં પેસતા ચોકીદારની રહેવાની જગા છે. તેની ડાબી બાજુ ચોદ એરડાની ધર્મશાળા છે. ધર્મશાલાને ચાક મૂક્યા પછી પૃારીઓને રહેવાની કોટડીઓને માટે એક આવે છે. તેમાથી શ્રી નેમિનાથજીના ચાકમાં જવાય છે આ ચાક ૧૩૦ ફીટ પળે, તથા ૧૯૦ ફીટ લાગે છે આમાં મુખ્ય મંદિર શ્રી નેમિનાથ ભગવાનનું છે. વિશાલ દેવળને રંગમંડપ ૪૧ ફીટ પલાળ અને ૪૪ ફીટ લાબા છે. ગભારામાં