________________
શ્રી શત્રુંજય
| Sw:
[ જૈન તીથીને मायर्या फुलां सुत चांपसी प्रमुख कुटुम्बयुतेन स्वयले श्री आदिनाथस्वामि वि कारितं प्रतिष्टितं च तपागच्छे भट्टारक श्रीहेमविमलरि तत्पट्टालंकार भ० श्री श्रानंदविमलसरि तत्पधुराधुरंधर म० श्री विजयदानसूरितन्पट्ट पूर्वाचलकमलवांधवस्वदेशनाप्रतिबोधित महामहिपतिविनिर्मितघण्णामासिक सर्व जीवाभयप्रदानप्रवर्तन श्रीशचुनय, जीजीयादीकरनिवर्तनादिलनित जाग्रतजिनशासनप्रभाव भ० श्री हीरविजयरितत्पदृपद्मपद्मीनिपति स्ववचनरचनाचातुरी चमत्कृतमहाराजाधिराजप्रदत्त सर्वदा गोवलीवई. महीष महीपीवनिજોરિ સૂકાઇ xxx
ઉપર્યુક્ત લેખ જોતાં એમ બની શકે ખરું કે પ્રથમ મહામંત્રીશ્વર વસ્તુપાલ તેજપાલે તે શ્રી સીમંધર સ્વામીનું મંદિર બંધાવ્યું હશે અને જીર્ણોધ્ધાર સમયે કારણવશાત મૂલનાયક બીજા પધરાવ્યા હશે એટલે મંદિરનું નામ શ્રી સીમંધરજીનું મંદિર કાયમ રહી ગયું છે.
આ મંદિરના ગભારા તથા રંગમયમાં મળીને કુલ ૪૬ પ્રતિમાઓ છે, માળ ઉપર મુબજ છે. મંદિરના રંગમંડપમાં શ્રી સરસ્વતીદેવી તેમજ વિજય શેઠ અને વિજ્યા શેઠાણીની સ્મૃતિઓ છે તેમ જ રંગમંડપ સામે ગેખલામાં અંબિકા દેવીની મૂર્તિ છે. આ દહેરામાં ઉત્તર તરફ ભંડારની તીજોરી વગેરે સામાન રહે છે.
શ્રી અષ્ટાપદજીનું દહેર શ્રી અષ્ટાપદજીનું દહેરું એક, પ્રતિમાજી ૬૯, ગૌતમ સ્વામીજીની મૂર્તિ ૧.
* અમકા નામની સ્ત્રી મતી સાસરામાં જૈન ધર્મ પાળતી હતી. શ્રાદના દિવસમાં એક વખત ખીર કરેલી તે સમયે માસક્ષપણના પારણે તપસ્વી સાધુ મહાત્મા ગોચરી પધાયાં તેમને ખીર વહેરાવી. પાણી ભરીને આવેલી સાસુને પાંડેણે ચાડી ખાધી. સાસુએ પણ ખીરની તપાસ કર્યા વિના ન લૂટતાપૂર્વક તેણીના બને સુત્રાને લઈ ઘર બહાર ચાલી નીકળવા કહ્યું. દુષ્ટા સાસુએ વહુને કાઢી મૂકી. તેણુને વર ઘર આવતાં માતાએ જણાવ્યું–“તારી વહુએ આજ શ્રાધ્ધની ખીર પ્રથમ મુંડકાને આપી. ” આથી છેક પણ વધારે ગુસ્સે થા; પણ ઊંધા પાડેલ વાસણ ઉપાડીને જુએ છે તે ત્યાં સુપાત્રદાનના પ્રભાવે વિવિધ પ્રકારનાં દિવ્ય પકવાનાથી ભરેલાં કામ જયાં. આથી તે પિતાની વહુને તેવા ખભે હાટી નાખી દેટી ગયા. અમકાને દીઠ, અમકાએ પણ પતિને કુહાડી લઈને આવતો જે તે પોતાને મારી નાખશે એમ ધારી બન્ને બાલકે સાથે કુવામાં પડવું મૂકહ્યું. તેની પાછળ તેને ધણી પણ પડ્યો. ધણી મરીન પડે એ અમકા સરીને દેવી અંબિકા થઈ. આ દેખાવ મૂર્તિમાં આબેહુબ દશ્યમાન છે. આ અંબિકાદેવીની મૂર્તિને કેટલાક સચ્ચાઈ ટેવી પણ માને છે. આ મંદિરમાં એક બીજી પણ દેવીની મૂર્તિ છે જેની નીચે ચું, ૧૯૭૧; આશરાજ પુત્ર સુગ આટલું વિચાર્યું છે,