________________
ઈતિહાસ ]
- શ્રી શત્રજય જય તળાટી બંધાવી અને હેમાભાઈને વન્ડે પણ તેમને જ બંધાવેલ છે. બીજી ધર્મશાળાઓ અને મંદિરની પ્રતિષ્ઠાઓ પણ તેમણે કરાવી છે. અમદાવાદમાં હામાભાઈ ઈન્સ્ટીટ્યુ (પુસ્તકાલય) સંગ્રહસ્થાન, સીવીલ હોસ્પીટલ, વનકયુલર સાસાઈટી, ગુજરાત કેલેજ વગેરેમા દાન આપ્યું છે.
આ નગરશેઠે અમદાવાદની પાજરાપોળને પિતાના રાચરડા ગામની ઉપજમાથી ભાગ આપ શરૂ કર્યો. માતર, સરખેજ, નરોડાના મંદિરના પ્રતિષ્ઠા તેમણે કરેલી; ઉમરાળામાં મંદિર બંધાવ્યું; ગિરનાર ઉપર થોડા પગથિયા બંધાવેલા. માતર, પેથાપુર, ઉમરાળા, ગુંદી, સરખેજ, નેસડા વગેરે સ્થાનેમા ધર્મશાળાઓ બંધાવી છે.
આ શેઠે આ ટુંક બંધાવી છે. તેમાં ૪ મોટા દહેરા અને ૪૩ દેરીઓ છે. ૧ અજિતનાથજીનું મંદિર ૧૮૮૬મા નગરશેઠ હેમાભાઈવખતચંદ ખુશાલચંદે પ્રતિષ્ઠા કરી. ૨ પુંડરીકજીનું મંદિર છે એ છે કે મ » ૩ ચૌમુખજીનું મંદિર છે ઇ
ઇ » ૪ ચૌમુખજીનું મંદિર સં. ૧૮૮૮માં શેઠ સાકરચંદદે બંધાવ્યું. પિળની બહાર બે બાજુ બે નાના કુંડ આવેલા છે. બાજુમાં પૂજારાના એરડી છે.
ઉજમબાઈની ટૂંક ઊકે ઉજમવસી અમદાવાદના નગરશેઠ વખતચંદ શેઠના પુત્રી અથત હેમાભાઈ નગરશેઠના બહેન અને હેમાભાઈ શેઠના પુત્ર નગરશેઠ પ્રેમાભાઈના ફઈ થતા હોવાથી ઉજમફઈ તરીકે પણ તેઓ પ્રસિદ્ધ છે. તેમજ સુપ્રસિધ્ધ તપાગચ્છાધિરાજ શ્રી મૂલચંદ્રજી મહારાજના ઉપદેશથી અમદાવાદમાં વાઘણપોળમાની પ્રસિધ્ધ ઉજમફઈની ધર્મશાળા પણ તેમની જ બંધાવેલી છે અને અષ્ટાપદજીના મંદિરમાં પણ તેમણે જ નદીશ્વરદ્વિીપનું મંદિર બંધાવ્યું છે. આ જ ઉજમફઈએ ગિરિરાજ ઉપર ઉજમવસી બંધાવી છે.
આ ટુકમાં સુંદર નકશીદાર પથ્થરની જાળીવાળા મંદિરમાં સત્તાવન ચૅમુખજીની રચના છે. સત્તાવન શિખરે જુદા જુદા નામથી ઓળખાય છે, રચના બહુ જ ભવ્ય, આકર્ષક અને મનોહર છે. આ અંકમાં ત્રણ મદિર અને બે દેરીઓ ,
૧, નંદીશ્વરદીપનું મંદિર ઉજમ શેઠાણીએ સ ૧૮૯૩ માં બંધાવ્યું. ૨. કુંથુનાથ પ્રભુજીનું મદિર-૧૮૪૩ મા શેઠ ડાહ્યાભાઈએ બંધાવ્યું છે. ૩. શ્રી શાન્તિનાથ પ્રભુનું મંદિર શેઠાણ પરસનબાઈએ બધાવ્યું છે. આ ટુંકમા મંદિરે થઈ શકે તેવી જગ્યા છે
સાકરચંદ પ્રેમચંદની ક યાને સાકરસી અમદાવાદવાળા શેઠ વખતચંદ પ્રમચંદ, સાકરચંદ પ્રેમચંદ વગેરે ૧૮૯૮ માં શત્રુંજય સંઘ લઈને આવ્યા ત્યારે જ ટુંક બંધાવાનું શરૂ થયું, જેમા શેઠ મગ