________________
શ્રી શત્રુંજય
: ૯૮ :
[ જૈન તીર્થ ૬. , , , ૧૫ શ્રી કષભદેવજીના મુખ્ય ગણધર શ્રી પુંડરીકસ્વામીએ પાંચ
કોડ મુનિ સાથે આ તિથિએ અણસણ કર્યું. ૭. ફાલ્ગન વદિ ૮ શ્રી ઋષભદેવ પ્રભુનું જન્મ તથા દીક્ષા કલ્યાણક છે. તેમજ
વર્ષીતપની શરૂઆત પણ આ દિવસથી જ કરાય છે. ૮. ચિત્ર શુદિ ૧૫ શ્રી પુંડરીક ગણધર પાંચ કોડ મુનિવર સાથે સિદ્ધિપદ પામ્યા ૯ વૈશાખ સુદ ૩ શ્રી કષભદેવ ભગવંતે એ તિથિએ વર્ષીતપનુ પારાગું શ્રેયાંસ
કુમારના હાથે હરિતનાપુરમાં કર્યું હતું. કેટલેએક મહતુ.
ભાવે વર્ષીતપનું પારણું અહીં આવીને કરે છે. ૧૦ વૈશાખ વદિ દ વિ. સં. ૧૫૮૭માં શત્રુજય ગિરિરાજને સેલમે ઉધાર
કરાવનાર કમશાહે વર્તમાન મૂલનાયક શ્રી ઋષભ દેવજીની
પ્રતિષ્ઠા આ તિથિએ કરી છે. (વર્ષગાંઠ). ૧૧ અષાઢ શુદિ ૧૪ ચુંમાસાના ચાર મહિના યાત્રા બંધ થતી હોવાથી આ
દિવસે ઘણું જ યાત્રા કરી ત્યે છે. ૧૨ આસો શુદિ ૧૫ પાંચ પાંડવો વીશ કેડ મુનિ સાથે સિદ્ધિપદ પામ્યા.
પરિશિષ્ટ ૨ આ ગિરિરાજ ઉપર મુકિતપદ પ્રાપ્ત કરેલા મુખ્ય મુખ્ય
મહાપુરુષોનાં નામ. શ્રી પુંડરિક ગણધર (શ્રી રાષભસેન) પાંચ ક્રોડ મુનિવરે પાંચ પાંડે
વીસ ક્રેડ દ્રાવિડ વારિખિલ્ય
દશ ફોડ શાંબ પ્રધુમ્ન
સાડી આઠ કેડ નમિ વિનમિ kબગણધર
એક ફ્રોડ નારદઋષિ
એકાણું લાખ સાથે વસુદેવની સ્ત્રીઓ
પાંત્રીસ હજાર વૈદર્ભી (પ્રદ્યુમ્નની સી.
ગુમાળીશસે નમિ વિદ્યાધરની પુત્રી ચર્ચા વગેરે ચોસઠ (ધુ વદિ ૧૪) સાગરસુનિ
એક કેડ સાથે ભરતમુનિ
પાંચ ક્રેડ સાથે અજિતસેન
સત્તર ક્રેડ અજિતનાથ પ્રભુના સાધુઓ
દશ હજાર ચિત્રીપુનમે) આદિત્યયશા
એક લાખ સાથે (ઢકગિરિ, સામ યશા
તેરડ
સાથે
એ ક્રોડ