________________
-
,
-
-
-
શ્રી શત્રુંજય
[ જૈન તીર્થ મદિર બંધાવ્યું છે. આ આખું મંદિર આરસનું બનાવેલું છે. આ મંદિરમાં આરસના બે ગેખલા સામસામે છે. તે આબુ પરના વસ્તુપાલ તેજપાલની વહેઓ દેરાણી જેઠાણીના ગેખલાના અનુકરણ રૂપ સુદર કેરણીવાળા બનાવ્યા છે. સં. ૧૮૬૦ માં બનેલ છે. અહીં સહસ્ત્ર પાશ્વનાથજીની સુંદર મૂર્તિઓ છે જે ખાસ દર્શનીય છે.
૪. સહસ્ત્રાપાશ્વનાથજીનું મંદિર–સં. ૧૮૬૦માં સુરતવાળા ઝવેરી પ્રેમચંદ ઝવેરચંદે બંધાવ્યું છે.
પ. શ્રી પ્રભુજીનું મંદિર-- પાલણપુરવાળા મેદીએ બધાવ્યું છે, ૬. શ્રી ચંદ્રપ્રભુનું મંદિર--મહુવાના નીમા શ્રાવકેએ ૧૮૯૦ માં બંધાવ્યું છે. ૭. શ્રી પ્રભુનું મંદિર--રાધનપુરવાળા શેક લાલચંદભાઈનું બંધાવેલું છે.
આ સિવાય ગણધર પગલાં પણ સેંકડોની સંખ્યામાં છે. લગભગ ૧૪પર જેડી પગલાં છે.
ટુંકને કુરતા કેટ છે.
આ આખી ટુંકને ખ્રિાર અમદાવાદ માંડવીની પિળમાં નાગજી ભુદરની પિળનિવાસી શેઠ પુંજાલાલભાઈ નગીનદાસે હજાર રૂપિયા ખર્ચીને હમણાં જ કરાવ્યો છે. તેમના ધર્મપત્ની શ્રીમતી ભુરીને ઉદારતાથી આ શુભ કાર્ય કરાવ્યું છે જેને શિલાલેખ પણ છે.
પ્રેમચંદ મદીની ટકના કેટના બહારના ચોકમાં એક કુંડ આવેલો છે તે કડના નીચાણના ભાગ પાસે એક ઓરડીમાં ખેડીયાર માતાનું ચમત્કારી સ્થાનક છે. શેઠ કુટાના કેટલાએક જેને અહીં બાધા ઉતારવા આવે છે. ચોમાસાના દિવસમાં પાણીથી કુંડ ભરાઈ જાય છે છતાં ય દેવીનું રથાનક વગેરે તેમનું તેમજ રહે છે.
હેમાભાઈની ટૂંક ઊર્ફે હેમાવસી અમદાવાદના નગરશેઠ કુટુમ્બના નબીરા દાનવીર, ધર્મવીર અને કર્મવીર નગરશેઠ હેમાભાઈએ આ કેક બંધાવી છે.
મોગલકુલતિલક સમ્રાટ અકબરને પ્રતિબંધ આપનાર જગદગુરુ શ્રી હીરવિજયરિજીના સમયમાં આ તીર્થંધિરાજ તેઓશ્રીને સોંપાયો અને તેના વહીવટની સત્તા અમદાવાદના નગશેઠ શાતિદાસને એંપાઈ ત્યારથી ગિરિરાજને વહીવટ નગરશેઠ કુટ જ સંભાળતું હતું, એજ મગરશેઠ શાંતિદાસના પૌત્રના પૌત્ર શેઠ ઉમાભાઈએ સં. ૧૮૨ માં આ રંક બંધાવી અને સં. ૧૮૮૬ માં મુલનાયક કી અજિતનાથ પ્રભુજીની પ્રતિષ્ઠા કરાવી.
નગરશેઠ હિમાભાઈનું જીવન પરમાથી અને પૂર્ણ ધર્મપ્રેમી હતું. તેઓ દાનવીર અને પરમવાભાવી હતા. તેમણે હેમાવસી બંધાવ્યા ઉપગંત ગિરિરાજની નીચે