________________
શ્રી શત્રુંજય
[ જૈન તીર્થોને
દહેરી એક પગલાં જેડ ૩ છે. દહેરી ૧ શ્રી અજિતનાથજી ભગવાનની પ્રતિમાજી ૫ છે.
દક્ષિણ તરફના બારણાની શ્રી આદિનાથજી ભગવાનની દહેરી ૧ પ્રતિમાજી રઃ પગલાં જેડ ૧ છે.
પાંચભાઈના દહેરને લગતી ઊગમણી તરફ દહેરી ૧, અમદાવાદનાં બાઈ ઉજમબાઈ સ્થાપિત પ્રતિમાજી ૩ છે. અમદાવાદવાળા બાજરીયાનું દહેરૂં ૧, પ્રતિમાજી ૧૫ છે.
બાજરીયાના દહેરા ફરતાં દહેરા-દહેરીઓની વિગત સંવત્ ૧૮૭૩ માં બંધાવેલી દહેરી ૧, પ્રતિમાજી ૭ છે.
સુરતવાળા શેઠ જગન્નાથદાસ લાલદાણે સંવત ૧૯૨૬ માં બંધાવેલું દહેજે ૧ મુલનાયક શ્રી શાંતિનાથજી ભગવાન પ્રતિમાજી ૯ છે.
તેની પાછળ સંવત ૧૮૨૬ માં બંધાવેલી દહેરી ૧, તેમાં પ્રતિમાજી ૮, પગલાં જેડ પ, ભાણા લીબડીવાળા પ્રતિષ્ઠિત પ્રતિમાજી ૮ છે.
પશ્ચિમ બારણે મેરુશિખરની રચનાવાળા દહેરામાં પ્રતિમાજી ૧ર છે.
નવા આદીશ્વરજીના દહેરાની ઉત્તર તરફના બારણાની આસપાસ દહેરી ૨, ઉગમણી તરફની દહેરીમાં પ્રતિમાજી ૭, પશ્ચિમ તરફની દહેરી ૧, સંવત ૧૮૧૦ ભવિતાએ બંધાવેલી, કુલનાયક શ્રી આદિનાથ ભગવાન, પ્રતિમાજી ૧૧ છે
ચમાં દાદાજીનાં પગલાં જેડ ૧ છે. પાસે દહેરી ૧ શ્રી પાર્શ્વનાથજીની, પ્રતિમાજી ૩ છે. પાસે પાદુકાની પુત્રી ૧ માં પગલાં જેડ ૧ છે. પાસે દહેરી ૧ માં પ્રતિમાજી ૩ પગલાં જેડ જ છે. પાસે ચિતરા ઉપર પગલાં જેડ ૩૪ છે, નવા આદીશ્વરજીના ઉગમણે બારણે દહેરી ૧ પ્રતિમાજી ૫ છે. દક્ષિણ બારણા તરફ મુખની છત્રી ૩, પ્રતિમાજી ૧૨ છે.
સહકુટના દહેરાના ઓસારમાં ગેખલા , ઉગમણુ તથા દક્ષિણ તરફ પ્રતિમાજી ૨ છે.
સહકુટની દક્ષિણ તરફ સંવત ૧૮૧૦ માં બંધાવેલી દહેરી ૧. મૂલનાયકજી, શ્રી આદિનાથ ભગવાન પ્રતિમાજી ૫ છે.
એ દહેરાની પાસે શ્રી રામચંદ્રજીની મૂર્તિ તથા તળે પગલાં જેડ ૨ તથા દેવીની મૃર્તિ ૧ છે.
તેની પાસે મુખજીની છત્રી , તેની પ્રતિમાજી ૮ છે