________________
[ જૈન તીર્થાંના
વૈશાખ વિદ કે દરવર્ષે ઉત્સવપૂર્વક ઉજવે છે અને ભારતના સમસ્ત જૈન સ ંઘે
શ્રી શત્રુંજય
: ૭ :
આ ધમવીર પુરુષે સ્થાપિત પ્રભુજીની વર્ષગાંઠ પાલીતાણામાં અને અન્ય શહેરામાં પણ જૈન સંઘ કર્માંશાહના ગુણગ્રામ ગાવા સાથે પ્રભુભક્તિ કરે છે. આ મહાન ઉપકારી પુણ્ય પ્રભાવક પુરુષના ગુણુસ્મરણ કરી આત્મહિતમાં પ્રયત્નશીલ થવાની જરૂર છે. જે ભૂલ મદિરમાં આ સ્મૃતિ સ્થાપિત છે ત્યાં ગભારામાં સુંદર નકશીવાળાં રૂપાનાં કમાડ અનાવવામાં આવ્યાં છે. મલનાયકજીને ફરતી સુંદર રૂપાની છત્રી અનાવી છે. મૂલ ગભારામાં રૂપાનુ` ભવ્ય છત્ર સં. ૧૯૪૩માં શા. નાથાલાલ નીહાલચ ંદે ખનાવરાવેલુ છે. આપુ' ગભદ્વારા મોટા ઝુમ્મર, હાંડીએ અને તકતાથી શૈાભિત છે. તેમજ સ્થાન સ્થાન પર અનેક સુદર જિનમૂતિએ સ્થાપેલી છે. આખા ગભારા અહુ જ ગંભીર, પવિત્ર અને સુંદર વૈરાગ્યમય વાતાવરણથી ભરેલા છે અને દશકને ત્યાંથી ખસવાનું મન પણ ન થાય તેવું રમણીય દૃશ્ય ત્યાં દેખાય છે.
મૂળ ગભારામાં શ્રી આદિનાથજીના પરઘરની પ્રતિમાજી સાથે પ્રતિમા ૫૮, રંગમ ડપમાં પ્રતિમાજી ૯૧, ધાતુનાં સિદ્ધચક્ર ૨, પાષાણનાં સિદ્ધચક ૧ તથા રૂપીઆના સાથીચેા ૧ છે.
માળ ઉપર ચૌમુખજી સાથે પ્રતિમા ૮૧, પગલાં જોડ ૨ તથા વિજય શેઠ અને વિજયા શેઠાણી જોડ ૨.
રગમ ડપમાં શ્રી આદીશ્વરજીની સામે હાથી ઉપર ભરતચક્રવર્તી તથા મરુદેવી માતા છે. એ હાથી આરસના છે.
મૂલનાયકજીના દેરાસરને લગતી ગ્રાફ્ર દહેરીએ ૫૪ છે, ગેાખલામાં પ્રતિમાજી જોડ ૨૩, સરસ્વતી દેવીની પ્રતિમા ૧, શ્રી ગૌતમસ્વામીજીની પ્રતિમા ૩ તથા હાથ જોડીને ઊભેલી વિજય શેઠ વિજયા શેઠાણીની કૃતિ છે.
ઉત્તરની ચાકીના થાંભલા ૨ માં ગેાખલા ર્ માં પ્રતિમાજી ૩ શ્રી હૈદ્રામાદવાળા શા મુટ્ઠરમલજી ઢટ્ટાની પધરાવેલી છે.
રથયાત્રાના ચાક~
દાદાજીના દહેરાંના સુશેાભિત સમચારસ ચાકમાં રથયાત્રા કાઢવામાં આવે છે. ઘણી ઉત્તમ નકસીવાળા સેાના-ચાંદીના રથ, સાના ચાંદીની પાલખી, સેાના– ચાંદીના અરાવણુ હાથી, સુંદર ગાડી, સેાનાના મેર આદિ બહુ મૂલ્યવાન્ વાહનાદિ
વિજયા શેટ્ટ તથા વિજયા શેઠાણી–એકને શુકલપક્ષમાં બ્રહ્મપાલનના નિયમ હતા, એકને કૃષ્ણુપક્ષમાં, મુદતે એ એના સયેાગ સાધી કસોટી કરી. પરણ્યા. સેટીએ સુવ સંપૂર્ણ શુદ્ધ નીવડયું આજીવન તેઓએ બ્રહ્મચર્ય પાલન કરી સદ્ગતિ સાધી અપવાદ, ખારી, એંડુ કાંઈ ન શેાધ્યુ ' આત્મતિના નાદ પાસે આવા આત્મા જગતના તમામ વાદને તુચ્છ ગણે છે.