________________
-નાના માતાના નાના નાના નાના
ઈતિહાસ ]
- ૫૯
શ્રી શત્રુંજય ૩૯. સમવસરણના દહેરા પાછળ ભમતીમાં જૂની પ્રતિમા ૩. પગલાં જોડ ૩ તથા પણ બિંબ ર૩ છે. "
૪૦. આગળ કસ્તુરબાઈની દહેરી ૧ છે જેમાં મૂલનાયકજી શ્રી પદ્મપ્રભુજી ભગવાન છે. પ્રતિષ્ઠા સંવત ૧૮૦૪, પ્રતિમા ૫ છે.
૪૧. તેની પાસે શ્રી પાર્શ્વનાથ ભગવાનની દહેરી લે છે. પ્રતિમાજી જ છે.
૪૨. પાસે ભમતીમાં દહેરી ૨ છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. પણ પ્રતિમા ૮ છે. કુલ પ્રતિમાજી ૧૦ છે.
૪૩. પાસે ભમતીના છેડાની કેટડીમાં પ્રતિમા ૮ છે.
૪૪. પાછળ ગઢને લગતી પણાની ભમતીમાં એારડી એકમાં જુની પ્રતિમા મૂલનાયકજી શ્રી ઋષભદેવજીની છે. બાકી પણ મૂતિ ૫ છે.
૪૫. પાસે ભમતીમાં પણ મૂતિઓ ૧૪ છે.
૪૬. શ્રી સમવસરણના દહેરાના પશ્ચિમ દ્વાર તરફ નાની દહેરી ૭ ઊગમણું બારણાની ઓળબંધ છે તેમાં પ્રતિમા ૨૨ તથા બહાર બે ગેખલામાં પ્રતિમા ૨ મળી કુલ પ્રતિમાજી ૨૪ છે.
૪૭. રસ્તા ઉપર દહેરી ૧ મુલનાયક શ્રી પદ્મપ્રભુજી ભગવાન પ્રતિમાજી ૩
૪૮. એ દહેરીની પાછળ રસ્તા ઉપર શા. વેણચંદ હેમચંદ મુંબઈવાળાની દહેરી ૧ મૂલનાયકજી પાશ્વનાથં ભગવાન છે. પ્રતિષ્ઠા સં. ૧૮૭૩, પ્રતિમા ૯.
૪૯ ઉપલી તરફ રાધનપુરવાળા બાઈ દલછી ડુંગરશીની દહેરી છે. પ્રતિષ્ઠા સં. ૧૮૮૦. મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ભગવાન પ્રતિમા ૭. ૫૦. ઊંચાણમાં શ્રી ચિંતામણ પાશ્વનાથજી ભગવાનનું દેરાસર સં. ૧૭૯૧
માં ભંડારીજીનું બીજું બંધાવેલું છે. કાઉસગીયા ર સાથે પ્રતિમાજી ૫. ૫૧. શ્રી ચિંતામણજીના દેરાની પડખે પાછળ ગઢને લગતી દહેરી ૩ નીચે
મુજબ છે–૧ અમદાવાદવાળા હરકેરબાઈની એક દહેરી મૂળનાયક “શ્રી પદ્મપ્રભુજી, ભગવાન, પ્રતિષ્ઠા સંવત ૧૮૭૪, પ્રતિમાજી પ. રળીયાતબાઈની દહેરી એક, મૂલનાયક શ્રી આદિનાથજી પ્રતિષ્ઠા સં. ૧૮૭૮, પ્રતિમા પ. શા. ગુલાબચંદ જેચંદની દહેરી ૧, મૂલનાયક શ્રી આદિનાથજી
ભગવાન, સં. ૧૮૭૩, પ્રતિમાજી ૭ પર. તેની પાસે ઘુમટીની નાની દેરી મેસાણાવાળાની છે, પ્રતિષ્ઠા સં.
૧૮૨૨, પ્રતિમાજી ૨. ૫૩. તેની પાસે શ્રી પાશ્વનાથજી ભગવાનની દહેરી છે પ્રતિમાજી ૨. ૫૪. તેની પાસે દહેરી શ્રી મહાપ્રભુજી ભગવાનની પ્રતિમા ૫. ૫૫. તેની પાસે નાની દહેરી ૩ છે, પ્રતિમાજી ૧૨,