________________
-
ઈતિહાસ ]
: ૩૯ .
[ શ્રી શત્રુંજય ઈ. સ. ૧૮૨૧માં કાયમનું સમાધાન થવા છતાં એ ઠાકોર સાહેબ તરફથી નગરશેઠના મુનિ મેતીશાહ ઉપર સખ્તાઈ વગેરે કનડગત શરૂ કરવામાં આવી જેથી કર્નલ લેક સાહેબે તપાસ કરી જેને ઉપર કનડગત ન કરવા માટે ઠાકોર સાહેબને સમજાવ્યા. આ ઘટના ઈ. સ. ૧૮૩૧ થી ૧૮૩૬ દરમ્યાન બની.
ત્યારપછી પુનઃ કનડગતે શરૂ થતાં એજન્સીએ પાલીતાણામાં શાંતિ અને વ્યવસ્થા રખાવવા એક અમલદાર કે જેનું નામ સંભવતઃ અમરાય હતું તેને રેક
આ પછી ઈ. સ. ૧૮૬૧ લગભગમાં શત્રુંજય ઉપરનાં ઘાસ અને લાકડાં લાવનાર પિતાની પ્રજા ઉપર રાજ્ય જકાત નાખી અને વખત જતાં તેને ટેકસનું રૂપ આપ્યું. તેમજ ડુંગર ઉપરનું ખેડા ઢેરના ઘાસનું સ્થાન જપ્ત કર્યું. આ બનાવ બન્યા પછી જેનોએ છાપરીઆળીમાં નવી પાજરાપોળની સ્થાપના કરી. - ઈ. સં. ૧૮૬૩ માં ઠા. શ્રી સુરસિંહજીના સમયમાં પુનઃ વિવાદ ઊભે થયે અને એજન્સીએ તેના સમાધાન માટે મેજર આર. કીટીજને નીમ્યા. તેમણે જે ફેંસલે આપે છે તે તેના અમુક મુદ્દા, વાચકોને રસ અને કુતૂહલ કરાવે તેવા હેવાથી, નીચે આપું છું.
- બે (૨) (બ) “ પાલીતાણાના ઠાકરને દીલ્લી દરબાર તરફથી કેઈ સનદ મળેલ નથી. તેમજ જાત્રાળુઓ પાસેથી લેવાતા વેરા સબંધીનું કઈ સત્તાવાર ધારણ પણ કમનસીબે મળી આવતું નથી. ”
૧૮૨૧ નું ખત કાયમી હતું તે માટે તેઓ લખે છે કે
૮) “* * * આટલું છતા સામાન્ય કાયદાની હકુમતમાં આવેલા બે સરખી પાયરીવાળા ઈસમો વચ્ચે થયેલાં ખતમા આવી કલમ દાખલ થયેલી હોય તે, બેશક હું એવો અર્થ કરતાં અચકાઉ નહીં કે એમાં લખ્યા મુજબ જ્યાંસુધી નિયમિત રીતે રકમ ભરાતી રહે ત્યાં સુધી આ ખતને અમલ થવો જોઈએ.”
કીટીંજ સાહેબ અહીં એ નવી જ વાત રજૂ કરે છે કે-“પાલીતાણાના ઠાકર પિતાની ભૂમિમાં એક રાજકર્તા છે. આમ લખી ઉપર્યુક્ત કરાર કાયમી ન હોવાનું જણાવે છે.
શ્રાવક કેમની તીજોરીની સ્થિતિ જોઈ કર નકકી કરે છે, એટલે કે જેને પૈસાદાર છે માટે તેમની પાસેથી વધુ રકમ અપાવવાનું ઉચિત માન્યું છે.”
ગેહેલ કાંધાજી વખતે એક મનુષ્ય દીઠ નવ પૈસાનું રખોપું લેવાતું તેને સ્થાને કીટીંજ સાહેબે મનુષ્ય દીઠ બે બે રૂપિયા કરાવ્યા.
આ રખેપાની રકમને તેમણે જ “જાત્રાળુકર” એવું નવું નામ આપ્યું. પિતાના ફેસલામાં તેમણે આવી કેટલીયે નવીન શેઠે રજૂ કરી કુલ દશ હજારની રકમ હરાવી અને જેમા મલાણું, નજરાણુ, ગળાવા વગેરેને સમાવેશ કરી દીધો.
નસીબ મળશાએ પાસના કાર્યકરને