________________
ઇતિહાસ ]
: ર૯ :
શ્રી શત્રુજય
नालीलिरवंध "कुत्रापिदि नाम निजं गभीरहृदयास्ते । प्रायः स्वीपझेषु च स्तवेषु ते नाम न न्यस्तम् ।। १३३ ॥
स्वस्ति श्री नृपविक्रमान्जलधिदिग्बाणेन्दु १५८७ शुभे, मासो माधषसक्षिकस्या बहुले पक्षे च पट्यां तिथौ। थारेऽक श्रवणे च मे प्रभुपदाद्री साधुकर्मोऽधृती, विधामंडनसूरयो वृषमसम्मृतः 'प्रतिष्ठा व्यधुः ।। २३४ ॥
આ ઉદારતા મહાત્મા પ્રતિષિત મૂર્તિ અદ્યાવધિ જનસંઘનું કલ્યાણ કરી દર્શન દઈ રહી છે. આવું મહાન કાર્ય કરાવ્યા છતાં કયાંય પિતાનું નામ ન રાખવાની ઉદારવૃત્તિ ધરાવનારા એ આચાર્યને ધન્ય- છે.
તેઓ રતનાકરસૂરિજીના સમુદાયના આચાર્ય હતા. બૃહતપાગચ્છના રત્નાકરસૂરિજીના ઉપદેશથી સમરાશાહે તીર્થરાજને ઉદ્ધાર કરાવ્યા હતા અને તે સૂરિજી. મહારાજે પ્રતિષ્ઠા કરી હતી. તેમના વંશજ તપાગચછીય શ્રી વિદ્યામંડનસૂરિજીએ કમીશાહના ઉદ્ધાર સમયે પ્રતિષ્ઠા કરી મહાન તીર્થ સેવા અને શાસનસેવા બજાવી હતી. પ્રતિષ્ઠા પ્રસંગે કમશાહે લાખ રૂપિયાનું દાન કર્યું. આ ઉદ્યારમાં કમાશાહ શેઠને સવા કરોડ દ્રવ્ય ખર્ચ થયા હતા.
શેઠ કમશિાહ ઉધૂત મંદિર અને શ્રી વિદ્યામંડનસૂરિજીપ્રતિષિત મૂર્તિ અદાવધિનસઘનું કલ્યાણ-આત્મહિત સાધવામાં મ્હાયક થઈ રહેલ છે. બ્રિતિદિન સેંકડો-હજારો ભાવિક આત્મા દર્શન-પૂજન કરી આત્મકલ્યાણ સાધી રહેલ છે. આ સેળભે ઉદ્ધાર હતે. તેજપાલ સેનીને ઉદાર–
આ ઉધ્ધાર સં. ૧૯૫૦ માં થયેલ છે. તેજપાલ સેની અંભાતના વાસી હતા. તેજપાલ સેની જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મુખ્ય શ્રાવકશિખ્યામાંનાં એક હતા. શવ્યે ઉધ્ધાર કેમ કે અમે કેવી રીતે? તેને ઉલ્લેખ તે વખતના એક શિલાલેખમાં મળે છે જેને ભાવાર્થ આ પ્રમાણે છે.
“સં. ૧૫૮૭ માં કર્મશાહે આનંદવિમલસૂરિના સદુપદેશથી શત્રુંજય તીર્થ ઉપરના મૂળમદિરનો પુનરુધ્ધાર કર્યો. (પં. ૪૩) પરન્તુ બહુ જ પ્રાચીનતાને લીધે થોડા જ સમયમાં પાછું એ ભૂળમદિર, જીર્ણપ્રાય જેવું અને જર્જરિત થઈ ગયેલું દેખાવા લાગ્યું. તેથી તેજપાલે પિતાના મનમાં વિચાર કર્યો કે, આ મંદિરને ફરીથી બરાબર ઉધ્ધાર થાય તે કેવું સારુ? (પં. ૪૪) એમ વિચારી હીરવિજયસૂરિ આદિના સદુપદેશથી પતે એ મંદિરનો ઉધ્ધાર કરવો શરૂ કર્યો અને થોડા જ સમયમાં આ મદિદન નવા જેવું તૈયાર થયું. (પં. ૪પ૬) "