________________
શ્રી શત્રુંજય
|ઃ ૩૬ :
[ જૈન તીર્થોનો ભાવનગર સંઘે સંઘવીઓનું બહુ જ સારું સન્માન કર્યું અને રક્ષા માટે પોતાનું સેન્ચ પણ સાથે આપ્યું ત્યાંથી નીકળી સંઘ કનાડ પહેંચ્યું. આ વખતે ગારિયાધારથી પૃથ્વીરાજજી ગેલે પિતાના કુંવર નોંધણજીને ત્યાંસુધી મળવું કરવા મોકલ્યા.
સં ૧૯૯૯માં ગાયકવાડ સરકારના મહી પ્રેમચંદ લવજી સંઘ લઈને આવ્યા. તેમણે મરુદેવા શિખર ઉપર બધાવવાનું શરૂ કર્યું અને ૧૨૪૩માં પુન" સંધ લઈ આવ્યા ને પ્રતિષ્ઠા કરી
પાલીતાણાથી ધને શેઠ તથા જેને બટ પણ આવ્યા હતાઆ પ્રસંગ એક વસ્તુ બરાબર સાફ કરે છે કે આ વખતે પાલીતાણા જૈનેના તાબામાં જ તું. ગાચિાધારથી ગોહેલે પૃથ્વીરાજજી સંઘના સંસ્કાર માટે પોતાના પુત્રને મેલે છે, જેને સાથે સબંધ વધારે છે અને છેવટે તે પાલીતાણા આવીને ત્યાં વસવાટ કરવા લાગે છે.
આ વખતે શક્ય તીર્થ અને પાલીતાણાની કુલ વડવટી સત્તા અમદાવાદના નગશેઠ વખતચંદના હાથમાં હતી તેમની હાજરીમાં જ તેમના સુપુત્ર શેઠ હેમાભાઈ વહીવટી કાર્યની દેખરેખ રાખતા હતા તેઓ બહુ કુશલ, મુત્સદી અને ધર્મપ્રેમી હતા. તેમની દેખરેખમાં શત્રુજય ગિરિગજની ઉન્નતિ થતી જતી હતી. નવાં મહિ, ધર્મશાળા વધતાં જતાં હતાં. તીર્થરક્ષા માટે તેપગેળા, દારૂખાનું અને બીજા હથિયારે પણ રહેતાં હતાં - આ સ્થિતિ જોઈ ગેહલ રાજપુતેને ઘણું આશ્ચર્ય થતું. ચકી કરવાને પિતાને હટ છે તેના બહાને તેમણે યાત્રિને કનડવા માંડયા. આ સમયે અaજેની નવી સત્તા સૌરાષ્ટ્રમાં આવી રહી હતી. શેઠ હેમાભાઈએ અંગ્રેજ અમલદારાની સાથે રહી દેશી રાલ્યાની ખંડણી મુકરર કરાવી આપી. આ વખતે રાજકેટમાં એજન્સીનું મુખ્ય મથક હતું. બીજા રાજ્યોની જેમ રાજકેટની પોલીટીકલ આફિસમાં નગરશેઠ હેમાભાઈની શક્ય તીર્થના મળ ગગસિયા તરીકે ખુરશી રહેવા લાગી અને તેમના વકીલ ત્યાં રહી બધું કાર્ય સંભાળતા.
હેલ કાંધાજીના વંશજો શેઠ શાંતિદાસના વારસદાવતી શત્રુંજય તથા પાલીતાણાનું રક્ષણ કરતા હતા. આ વખત સુધી પાલીતાણા પ્રગણાની સઘળી ઉપજ શત્રુજ્ય તીર્થની રક્ષા માટે જ વપરાતી હતી. (જુઓ બાર્નવેલ, પોલીટીકલ એજન્ટ ઉપરની અરજી) પન્નુ અનુક્રમે તેમને પણ સત્તા જમાવવાને મેહ લાગે પાલીતાણું રાજધાનીને ચેતવ્ય સ્થાન હતું અને જૈન સંઘની પૂરી ઓથ હતી. આ પરિસ્થિતિમાં પાલીતાણાની આજુબાજુના પ્રદેશમાં પિતાની સત્તા જમાવવા પ્રયત્ન ચાલુ રાખે. કેર પૃથ્વીરાજજીએ તે પાલીતાણાને કાયમનું પિતાના વસવાટનું સ્થાન
૧. લગભગ છ સ. ૧૮૨૦ માં રાજકેટમાં એજન્સીની સ્થાપના થઈ.