________________
આત્મ-ઉત્થાનનેા પાયા
ન શકાય, લખવામાં પણ જે ખેાડા લખાય. જેમસ્વરના ઉચ્ચાર શાશ્વત છે, તેમ શરીરરૂપી વ્ય'જનમાં રહેલા આત્મા અવિનાશી, નિત્ય અને શાશ્વત છે.
વ્યંજનની માફક શરીર અનિત્ય, વિનાશી, પરાધીન અને અશાશ્વત છે.
માટામાં માટી કમ ની સ્થિતિ માહનીયક્રમની છે અને તે ૭૦ કાડાકોડી સાગરોપમ જેટલી લાંખી છે. બીજી બાજુ મનુષ્યના આયુષ્યની વર્તમાન સ્થિતિ ૧૦૦-૧૨૫
વની છે.
બાહ્યષ્ટિએ વિચારતાં આટલી દીઘ ક્રમ સ્થિતિ ૧૦૦-૧૨૫ વર્ષ જેટલા અલ્પ આયુષ્યમાં કેમ હઠાવી શકાય ? અંતષ્ટિથી વિચારતાં આત્માની સ્થિતિ અન"ત કાડા— કોડી સાગરોપમથી પણ અધિક છે. તેની આગળ ૭૦ કોડાકોડી શા હિસાખમાં ? ૭૦ કાડાકાડીના અંત છે, આત્મા અન`ત છે. માહનીય ક્રમ ઉપરાંત સર્વ ક્રમના અંત આવી શકે છે, કિન્તુ આત્માના અંત કોઈ કાળે પણ આવતા નથી.
જેમ બહાર રહેલી વસ્તુનું દન, સૂર્યના પ્રકાશમાં પણ ચ ચક્ષુ ( આંખ ) ખાલ્યા સિવાય થઈ શકતું નથી, તેમ અંતરમાં રહેલી મહાન વસ્તુનું ક્રેન પણ આંતરચક્ષુ, વિવેકચક્ષુ, વિચારચક્ષુ ઉઘડ્યા સિવાય થઈ શકે નહિ.
ખાદ્યવસ્તુ જગત છે. આંતરવસ્તુ આત્મા છે. આત્મા ચૈતન્યરૂપે છે. જેમ દીવાને જોવા માટે બીજા દીવાની જરૂર પડતી નથી, પણ એ જ દીવાના પ્રકાશથી દીવા દેખાય છે. તેમ આત્માને જોવા માટે ખીજા જ્ઞાનપ્રકાશની જરૂર નથી, પરંતુ અંતરમાં રહેલા જ્ઞાનપ્રકાશ કે જેમાંથી એ પ્રકાશ વહી રહ્યો છે, તે આત્માને પણ જોઈ શકે છે.
આ રીતે આત્મા અવિનાશી, મહાનમાં મહાન, બળવાનમાં બળવાન, સવજ્ઞાનમાં શિરામણી અને નિરવધિ સુખથી પરિપૂર્ણ છે.
આત્માના સપૂર્ણ વિકાસ માટે જૈન ધર્મ એ સાધના મુખ્ય માન્યાં છે. જ્ઞાન અને ક્રિયા (જ્ઞાનચિાચાં મોં). આત્માના વિકાસ માટે એટલું જ્ઞાન કે એકલી ક્રિયા ખસ નથી. જ્ઞાન વિનાની ક્રિયા કે ક્રિયા વિનાનું જ્ઞાન, મનુષ્યને આત્મવિકાસની ટોચે પહેોંચાડી શકે નહિ. ઉભયના સચાગ થાય ત્યારે જ પૂછુ વિકાસ થઈ શકે છે.
ક્ષમા-યાચનામાં વીરતાની જરૂર છે.
ક્ષમા આપવા કરતાં ક્ષમા માંગવામાં વધુ આંતરિક બળની જરૂર છે. “ ક્ષમા વીરસ્ય મૂળમ્ ” આંતરિક શત્રુને જીતવાનુ ખળ ક્ષમા આપનાર કરતાં ક્ષમા માંગનારમાં અધિક જોઈ એ.