________________
તન્નત્રયીની પ્રસ્તાવના.
૪૫
થયાં છે તે જૈન–વૈદિકના ઇતિહ્વાસ પ્રમાણે લખીને બતાવ્યાં. પ્રથમ ઋષભદેવ અને બીજા અજિતનાથના વખતે-ભરત અને સગર આ એ ચક્રવતી આ થયા છે તે પણ લખીને બતાવ્યા હતા. વે ક્રમવાર પાંચ ચક્રવતીએ થએલા છે તે નામ માત્રથી લખીને બતાવીએ છીએ-૧૫ મા અને ૧૬ મા તીર્થંકરના મધ્યમાં ત્રીજા મદ્યવાન અને ચેાથા સનન્કુમાર એ બે ચક્રવતીએ થયા છે. તેમના પછી–પ મા, ૬ ઠા, અને ૭ મા ચક્રવતી એનુ' પદ ભાગવ્યા પછી−૧૬ મા, ૧૭ મા, અને ૧૮ મા તીર્થંકરો પણ એજ ( શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ ) થયા છે. એટલે ૧૫ મા થી તે ૧૮ તીથંકર સુધીમાં ક્રમવાર પાંચ ચક્રવતી એ બતાવ્યા. આ પાંચાના સબધે જૈન-વૈદિકમાં વિશેષ શું છે તે મારા જાણવા પ્રમાણે ઇસારા માત્રથી જણાવ્યું છે. ત્રિજા મઘવાન ચક્રવર્તીના સંબંધે વૈશ્વિકાએ શું લખ્યું છે અને કેવા સ્વરૂપથી લખ્યુ‘ છે તેના સ સખપે કાંઇ પણ માહિતી મેળવી શકયા નથી. અને ચેાથા સનકુંમાર ચક્રવતીના માટે વૈશ્વિકામાં સનત્કુમાર સહિતા ઘણા મેાટા પ્રમાણમાં લખાઇલી છે. જેનેાના સનત્કુમાર ચક્રવર્તીના લેખ અમે અમારા ગ્રંથમાં કિચિત્ માત્ર લખીને બતાવ્યા છે. અન્ને લેખાની તુલના પડતાએ કરી લેવી.
પાંચમા ચક્રવતી અને સેાળમા તીથ કરે-સમ્યકત્ત્વની ( માધિીજની ) પ્રાપ્તિ થયા પછી ૧૨ ભવ કર્યા છે. તેમાં ૧૦ મા ભવે મેઘરથ રાજા અત્યંત યાવાળા ઈંદ્રની પ્રસ`શાના પાત્ર થયા છે. તેથી એ દેવે તેમની પરીક્ષા કરવાને આવ્યા છે. એકે કબુતરનું રૂપ ધરી મેઘરથનું શરણ લીધું છે. બીજાએ.બાજ પક્ષીનું રૂપ ધરી પેાતાનુ લક્ષ્ય માગ્યું છે માંસ વિના ખીજા ભક્ષ્યને લેતા નથી. છેવટે મેઘરથે કબુતરના ખરાખર પોતાની આંધનું માંસ આપવા માંડયું, પણ કાઇ રીતે પુરૂ' ન થતાં રાજાએ પોતાનુ શરીર કાંટા ઉપર ચઢાવ્યું. રાજ્યમાં હા હા કાર. છેવટે દેવા પ્રશસા કરીને ચાલતા થયા.
વૈદિકામાં એકલા । મહાભારતમાંજ ત્રણ નામેથી પ્રસિદ્ધ ચએલી કથા સ`સ્કૃત સાહિત્યના ઇતિહાસ પૃ . ૩૭પ માં-શિશ્મિરના પુત્ર ઉશીનરના સખપે, ફરીથી શિબિરનાજ સબધે, અને ત્રિજીવાર શિબિરના પુત્રવૃષદના સબંધે એમ ત્રણ ઠેકાણે ત્રણ નામથી મહાભારતમાંજ લખાઇ છે.” આ ગ્રંથકારે એવુ' અનુમાન કર્યુ છે કે આ વાર્તાની ઉત્પત્તિ ઓદ્ધ ધમ થી થઇ હોય એમ એના સ્વરૂપથી સ્પષ્ટ જણાઇ આવે છે. જૈનધમ ની માહિતીના અભાવે આ અનુમાન તેમનું અચેાગ્ય ન ગણાય ચાખ્યાયાગ્યના વિચાર વાચકાએ કરી લેવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org