________________
T
શ્રી ઓઇ.થ કરનાર સાધુ પકાયનો વિરાધક બની શકે છે. નિર્યુક્તિ
અથવા પ્રમાદી સાધુ આ કહેવાતી બીજી પદ્ધતિ વડે પણ ષટ્કાયનો વિરાધક બની શકે છે. ભાગ-૨]
જે આ પાણીનો ઘડો ઢોળાયો, તેમાં જ પોરા વગેરે ત્રસ, બેઇન્દ્રિયાદિજીવો હોય છે. તથા એ પાણીમાં વનસ્પતિકાય
પણ છે. || ૫૨ ..
તથા પ્રમાદના કારણે વસ્ત્રના છેડા વડે કદાચ એ સાધુ ત્યાં રહેલા ઉંબાડીયાને સ્પર્શી બેસે (દોરીના આગળના ભાગમાં કપડાનો જથ્થો બાંધી કેરોસીનથી ભીનો કરી પછી એને સળગાવાય તો એ જેવો લાગે, લગભગ એવા પ્રકારનું જ આ | ઉંબાડીયું હોય છે. પ્રાચીનકાળમાં સગડી વગેરે સળગાવવા માટે આવા ઉંબાડીયા ઘરે રખાતા. એમાંય કુભારાદિને ત્યાં તો | ખાસ હોય.) હવે એ ઉંબાડીયું હલે, ચારેબાજુ ફરે એટલે એના કારણે આગ પણ લાગે અને તેનાથી સંયમની અને આત્માની વિરાધના થાય.
-
E
=
F
=
=
=
=
=
=
, A
=
જ
=
E
वृत्ति : अथोपयुक्तः प्रत्युपेक्षणां करोति तत एतेषां एव षण्णां जीवनिकायानामाराधको भवति, एतदेवाह - __ ओ.नि. : पुढवी आउक्काए तेऊवाऊवणस्सइतसाणं ।
पडिलेहणमाउत्तो छण्हऽपाराहओ होड ॥२७॥ सुगमा ॥ नवरम् 'आराधकः' अविराधको भवति ।
PIE
=
* | પર ..
F
G
!