________________
R
નિયંતિ ની
E
F
G
( 5
E
F
E
मृत्तिकाग्निबीजकुन्थ्वादीनामुपरि प्रलुठितस्ततश्चैतान् व्यापादयेत्, यत्राग्निस्तत्र वायुरप्यवश्यंभावी, अथवाऽनया भङ्ग्या
षण्णां कायानां व्यापादकः 'उदगगता व तसेतर'त्ति योऽसौ उदकघटः प्रलोठितस्तदुद्भवा एव तसा भवन्ति पूतरकादयः भाग-रण 'इतर'त्ति वनस्पतिकायश्च, तथा वस्त्रान्तेन चोल्मुकं 'संघट्टयेत्' चालयेत् ततश्च'झावणय'त्ति तेनोल्मुकेन चालितेन सता
प्रदीपनकं संजातं, ततश्च संयमात्मविराधना जातेति । | ૫૧ | v
ચન્દ્ર. : પ્રશ્ન : પ્રતિલેખનામાં પ્રસાદી સાધુ છ એ છ કાયોનો વિરાધક વળી શી રીતે બને ?
ઓઘનિર્યુક્તિ-૨૭૫ : ટીકાર્થ : ઉત્તર : તે સાધુ કુંભારની શાળા વગેરે રૂપ વસતિમાં ઉતર્યો હોય, અને ત્યાં પ્રત્યુપેક્ષણા કરતી વખતે જો ઉપયોગ ન રાખે તો પોતાનો હાથ વગેરે લાગવાથી ત્યાં પડેલો પાણીનો ઘડો વગેરે ઢળી પડે. (આ ઘડો સાધુનો નથી, સાધુ તો ઘડા રાખતા જ ન હતા. પણ કુંભારશાળામાં માટી પલાળવા માટે આવા ઢગલાબંધ ઘડા પાણી ભરેલા પડેલા જ હોય.) હવે તે પાણી ભરેલો ઘડો માટી, અગ્નિ, બીજ, કંથવાદિ જીવોની ઉપર જ ઢોળાય તો એ બધા જીવોને મારી નાંખે. (કુંભારને ત્યાં ઘડાઓ પકાવવા માટે અગ્નિ પેટાવેલો હોય, અને એમાં પાણી જાય. કુંભાર જે માટી લાવ્યો હોય તેમાં કે એ સિવાય પણ બીજ, અંકુરા વગેરે વનસ્પતિ હોય તેમાં પાણી જાય. અને આ બધી જગ્યાએ કંથવા વગેરે જીવો તો હોય જ છે.)
વળી જયાં અગ્નિ હોય ત્યાં વાયુ પણ અવશ્ય હોય જ. (એ વિના અગ્નિ ઉત્પન્ન ન થાય.) આમ પ્રતિલેખનામાં પ્રસાદ
G
F
F
=
=
*
is
| ૫૧ |