SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ T શ્રી ઓઇ.થ કરનાર સાધુ પકાયનો વિરાધક બની શકે છે. નિર્યુક્તિ અથવા પ્રમાદી સાધુ આ કહેવાતી બીજી પદ્ધતિ વડે પણ ષટ્કાયનો વિરાધક બની શકે છે. ભાગ-૨] જે આ પાણીનો ઘડો ઢોળાયો, તેમાં જ પોરા વગેરે ત્રસ, બેઇન્દ્રિયાદિજીવો હોય છે. તથા એ પાણીમાં વનસ્પતિકાય પણ છે. || ૫૨ .. તથા પ્રમાદના કારણે વસ્ત્રના છેડા વડે કદાચ એ સાધુ ત્યાં રહેલા ઉંબાડીયાને સ્પર્શી બેસે (દોરીના આગળના ભાગમાં કપડાનો જથ્થો બાંધી કેરોસીનથી ભીનો કરી પછી એને સળગાવાય તો એ જેવો લાગે, લગભગ એવા પ્રકારનું જ આ | ઉંબાડીયું હોય છે. પ્રાચીનકાળમાં સગડી વગેરે સળગાવવા માટે આવા ઉંબાડીયા ઘરે રખાતા. એમાંય કુભારાદિને ત્યાં તો | ખાસ હોય.) હવે એ ઉંબાડીયું હલે, ચારેબાજુ ફરે એટલે એના કારણે આગ પણ લાગે અને તેનાથી સંયમની અને આત્માની વિરાધના થાય. - E = F = = = = = = , A = જ = E वृत्ति : अथोपयुक्तः प्रत्युपेक्षणां करोति तत एतेषां एव षण्णां जीवनिकायानामाराधको भवति, एतदेवाह - __ ओ.नि. : पुढवी आउक्काए तेऊवाऊवणस्सइतसाणं । पडिलेहणमाउत्तो छण्हऽपाराहओ होड ॥२७॥ सुगमा ॥ नवरम् 'आराधकः' अविराधको भवति । PIE = * | પર .. F G !
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy