SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨ vi // પ૩ મા ! ચન્દ્ર. : હવે જો ઉપયોગપૂર્વક પ્રત્યુપેક્ષણ કરે તો આ ષટ્ જીવનિકાયનો આરાધક બને. આ જ વાત કરે છે. ઓઘનિર્યુક્તિ-૨૭૬ : ગાથાર્થ : પ્રતિલેખનમાં ઉપયોગવાળો સાધુ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ વનસ્પતિ અને ત્રણ એ છયે કાયોનો આરાધક બને છે. ટીકાર્થ : સુગમ છે. માત્ર આરાધક એટલે અવિરાધક એમ અર્થ કરવો. (“શ્રાવક એ ધર્મનો આરાધક છે.” એનો અર્થ એ કે “ધર્મ કરનાર છે.” અહીં સાધુ ષકાયનો કરનાર નથી બનતો પણ “ષકાયને પોતાના નિમિત્તે મારતો નથી, વિરાધક બનતો નથી” એ જ અહીં અર્થ સંગત થાય. માટે જ અહીં આરાધક શબ્દનો અર્થ અવિરાધક કરવો યોગ્ય બની રહે. ટુંકમાં અહીં વિરાધના ટાળવા રૂપ આરાધના છે.) । वृत्ति : न केवलं प्रत्युपेक्षणा, अन्योऽपि यः कश्चिद् व्यापारो भगवन्मते सम्यक् प्रयुज्यते स एव दुःखक्षयायालं મત, તિવાદ – ओ.नि. : जोगो जोगो जिणसासणंमि दुक्खक्खया पउंजंतो । अण्णोण्णमबाहाए असवत्तो होइ कायव्वो ॥२७७॥ योगो योग इति वीप्सा, ततश्च व्यापारो व्यापारो जिनशासने प्रयुज्यमानो दुःखक्षयाय 'प्रयुज्यमानः' क्रियमाणः | ૫૩ .
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy