________________
સુખ
ભાગે ત્રણ—સાડા ત્રણ વાગે નિદ્રાના ત્યાગ થતાં પણ આવી જ સ્થિતિ હાય છે. તાત્પર્ય કે નમસ્કારમંત્ર અંગે અમારા અત્તરમાં જે ભક્તિ–શ્રદ્ધા–મહુમાનની ભાવના કેળવાયેલી છે, તેને જ પડઘા સ્વાભાવિક રીતે આ ગ્રંથમાં પડયો છે.
•
ઘણાં વર્ષો પહેલાં ખાળગ્રંથાવલીની પ્રથમ શ્રેણીમાં નમસ્કારમંત્રના પ્રભાવ અંગે અમરકુમાર' નામની નાની સરખી વાત લખેલી. ત્યારબાદ શ્રી પ્રતિક્રમણુસૂત્ર પ્રખાયટીકામાં નમસ્કારસૂત્ર–અષ્ટાંગી વિવરણ X લખ્યુ અને કલકત્તાવાળા સુપ્રસિદ્ધ વિદ્વાન શ્રી હરિસત્ય ભટ્ટાચાયે લખેલા નમસ્કાર મહામત્ર નિધના ગુજરાતી અનુવાદનું સંશોધન કર્યુ + ત્યાર બાદ ધ્યાનના વગેર્ગ ચલાવવાના પ્રસંગ આવતાં બે માસ સુધી તેના પર ખૂબ મંથન કર્યું" અને તે પછી જૈન શિક્ષાવલી મીજી શ્રેણી માટે મહામત્ર નમસ્કાર 1 નામના એક નિંધ લખ્યું. લગભગ આ જ અરસામાં પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયલક્ષ્મણુસૂરીશ્વરજી મહારાજનાં નમસ્કારવિષયક વ્યાખ્યાનાનું નમસ્કારઅહિંસા? તરીકે સપાદન કરવાના સુયેાગ સાંપડયો. આમ નમસ્કારમંત્ર અંગે કઈ ને કઈ લખવા વિચારવાનું ચાલુ જ રહ્યું અને તેણે અમને પ્રસ્તુત ગ્રંથની રચના કરવાનું બળ સમપ્યું.
×(૧) મૂલપાઠ, (૨) સંસ્કૃત છાયા, (૩) ગુજરાતી છાયા, (૪) સામાન્ય અને વિશેષ અથ, (૫) અનિરૂપણુ, (૬) અ સ કલના, (૭) સૂત્રપરિચય અને (૮) આધારસ્થાન, એ આ ગે પૂઋતુ વિવરણ.
મા કાય શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર તરફથી અમને સાપાયું હતું.
k