________________
ધ્યાનનું મહત્ત્વ
૨૪૨
અહીં એ સ્પષ્ટતા પણુ કરી દૃઈએ કે ‘જ્ઞાન્ સિદ્ધિનૈપાત્ સિદ્ધિનાત્ સિદ્ધિને સંશય!' એ ઉક્તિ પરથી કોઈ" એમ માનતુ હાય કે મંત્રસિદ્ધિ માત્ર જપથી થાય છે અને તે માટે અન્ય કોઈ ઉપાયની જરૂર નથી, તો એ મંતવ્ય ખરાખર નથી. અહીં સિદ્ધિ માટે જપની અત્યંત આવશ્યકતા અતાવી છે અને તે ખરાખર છે, પણ તેથી અન્ય સાધનાને નિષેધ થતા નથી. વાસ્તવમાં સિદ્ધિ સુધી પહોંચવા માટે અન્ય સાધનાના આશ્રય લેવા જ પડે છે.
જિનાગમામાં એવું વચન આવે છે કે ‘સમાનો નીવો વન્નદ્ કચરામાં ઢાળ | શ્રદ્ધા કરી રહેલા જીવ-શ્રદ્ધાવાળા આત્મા અજરામર સ્થાને જાય છે. અહીં શ્રદ્ધાનુ' પર’પરાફૂલ કે અંતિમલ અતાવવા માટે આ પ્રમાણે વિધાન કરેલ છે અને વાસ્તવમાં તે સાચું છે, પણ તેમાંથી કોઈ એવા અર્થ તારવે કે શ્રદ્ધાથી જ મેાક્ષ મળે છે, તે માટે બીજા સાધના કે બીજા ઉપાયાની જરૂર નથી, તે એ અર્થ સાચા નથી, વાસ્તવિક નથી; કારણ કે માક્ષમાં જવા માટે શ્રદ્ધા ઉપરાંત જ્ઞાન અને ચારિત્રની પણ જરૂર પડે છે, જે સભ્યશનજ્ઞાન પરિણિ મોક્ષમાર્ગે સમ્યગ્દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર એ માક્ષના માર્ગ છે દિ વચનાથી સ્પષ્ટ કરવામાં આવી છે.
'
એક સાદા વ્યાવહારિક દાખલાથી પણ આ વસ્તુ સ્પષ્ટ સમજાય એવી છે. કેાઈ એમ કહે કે ‘દૂધથી દૂધપાક અને છે' તે એ વિધાન સાચું છે, પણ તેમાંથી એવા અથ ન. સિ.-૧૬