Book Title: Namaskar Mantra Siddhi
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 452
________________ ભારતની ભવ્ય સંપત્તિરૂપ મંત્રવિદ્યાનું રહસ્ય સમજાવનારે દરેક કેનિા મંત્રસાધકને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપનારે પગી ગ્રંથ ખંત્રવિજ્ઞાન આ લેખકઃ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહ, પ્રસ્તાવના : શ્રી શાંતિકુમાર જ. ભટ્ટએમ.એ., એલું એલ.બી. - સાહિત્યરત્ન (તંત્રીશ્રી મુંબઈ સમાચાર સાપ્તાહિક) કે આ ગ્રંથ ઊંચા મેપલી કાગળ પર સુંદર રીતે છપાયેલ છે તથા પાકા બાઈડીંગમાં દ્વિરંગી પૂઠા સાથે તૈયાર થયેલ છે. પૃષ્ઠસંખ્યા ૩૭૬, મૂલ્ય રૂા. ૭–૧૦. રજી.પિ. ખર્ચ જુદો સમજવો. કે આ ગ્રંથમાં નીચે પ્રમાણે ૩૫ પ્રકરણે તથા ૫ લેખો અપાયેલા છે, તે પરથી તેનું મહત્ત્વ સમજી શકાશે – પ્રકરણે ૧ પ્રારંભિક વક્તવ્ય ૮ મંત્રના પ્રકારે ૨ મંત્રારાધનની આવશ્યકતા ૯ મંત્રની અવસ્થાઓ ૩ મંત્રની વ્યાખ્યા ૧૦ મંત્રસાધન માટે ગુરુની ૪ મંત્રની રચના અને વર્ણવિચાર આવશ્યકતા ૫ વર્ણમંત્રની શક્તિ ૧૧ સરુનાં લક્ષણો ૬ બીજાક્ષર અને તેની વિશિષ્ટ ૧૨ મંત્રસાધકની યોગ્યતા સંજ્ઞાઓ ૧૩ મંત્રનિર્ણય ૭ મંત્રશકિત અંગે ફિચિત ૧૪ મંત્રશુદ્ધિના દશ ઉપાયો

Loading...

Page Navigation
1 ... 450 451 452 453 454 455 456 457 458