Book Title: Namaskar Mantra Siddhi
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 455
________________ ગુજરાત ગૌરવ લેવા જેવા ગણિત સંબંધી ત્રણ સુંદર ગ્રંથ જેમાં ગણિતની ગેબી સૃષ્ટિનો ભેદ સુદર રીતે ખેલવામાં આવ્યું છે તથા અનેક પ્રકારના ચમત્કારિક પ્રયોગો અને ઉપયોગી બાબતેનો સંગ્રહ આપવામાં આવ્યો છે. વિશેષમાં બુદ્ધિને કસે તેવા વિશ્વભરના ચૂંટી કાઢેલા કેયડાઓને ઉત્તમ સગ્રહ રજૂ કરવામાં આવ્યા છે. ભારતભરમાં આ જાતનાં પુસ્તકોનું પ્રકાશન પહેલું જ છે. પત્રએ તથા વિદ્વાનોએ તેની મુક્ત કંઠે પ્રશંસા કરેલી છે. આ ગ્રંથની રચના જાણીતા લેખક તથા સુપ્રસિદ્ધ ગણિતજ્ઞ વિદાભૂષણ શતાવધાની પડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહે ઘણા અનુભવ પછી સુગમ શૈલીમાં કરેલી છે. આ સેટ રૂપિયા પંદરમાં જ મળે છે, તે આજે જ વસાવી લે. દરેક ગ્રંથનું છૂટક મૂલ્ય રૂપિયા પાંચ છે. પિસ્ટેજ ખર્ચ અલગ સમજવો. પ્રાપ્તિસ્થાન: પ્રજ્ઞા પ્રકાશન મંદિર લધાભાઈ ગુપત બીલ્ડીગ, ચીંચબંદર, મુંબઈ-ટ. આ ત્રણ પુસ્તકની વિગત આગળ વાંચે. -- --

Loading...

Page Navigation
1 ... 453 454 455 456 457 458