________________ પૃષ્ઠ સંખ્યા 408+48=456 3 ગણિત-સિદ્ધિ ઊંચા ઓફસેટ કાગળ, પૃ. 212, પાકું બાઈન્ડીંગ. મૂ. રૂા. 5-00. બુ. પિસ્ટને ખર્ચ અલગ સમજ. આ ગ્રંથમાં નીચેનાં પ્રકરણ આપવામાં આવ્યાં છે૧ ઉપક્રમ 2 દશને પાયો 3 સરવાળાની પ્રાચીન અને આધુનિક પદ્ધતિ 4 સરવાળામાં ઝડપ કેમ આવે ? 5 સરવાળાની ટૂંકી અને સહેલી રીતે 6 સરવાળાની ચકાસણી 7 સરવાળાને એક સુંદર પ્રયોગ 8 બાદબાકી અંગે કેટલુંક 9 બાદબાકીના ત્રણ પ્રયોગ 10 ગુણાકારની પ્રાથમિક ભૂમિકા 11 ગુણાકારની ટૂંકી અને સહેલી રીતે– 12 એ છે ક ગ 2 14 બહુ મોટો ગુણાકાર કરવાની સહેલી રીત 15 ગુણાકાર અંગે વિશેષ 16 ગુણકારની ચકાસણું 17 ભાગાકારની મૂળ ભૂમિકા 18 ભાગાકારની ટૂંકી અને સહેલી રીતે 19 ભાગાકાર અંગે વિશેષ 20 ભાગાકારને સંક્ષેપ અને ચકાસણી 21 ગણિત અને ગણતરી હિસાબમાં ઝડપ તથા ચોકસાઈ લાવવા માટે આ ગ્રંથ પણે જ ઉપયોગી છે.