Book Title: Namaskar Mantra Siddhi
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 454
________________ મંત્રસાહિત્યમાં અનેરી ભાત પાડનારે ગ્રંથ મંત્ર-ચિંતામણિ + આધ્યાત્મિક સંપદાઓમાં કારને મહિમા અપૂર્વ છે, તેમ મંત્રસંપદાઓમાં હી કારનું સ્થાન સર્વશ્રેષ્ઠ છે. તેની ઉપાસનાને લગતી તમામ અગત્યની હકીકત પ્રાચીન કો તથા અનુભવના આધારે આ ગ્રંથમાં રજૂ કરવામાં આવી છે. કે આ ગ્રંથમાં અને મંત્રોના વિવિધ પ્રયોગ તથા અન્ય મંત્રો સાથેનું સજન અને તેના પ્રકારે વગેરે પણ દર્શાવવામાં આવ્યા છે. ઉપરાંત મંત્રવિષયક બીજી પણ ઘણી મહત્વની સામગ્રી રજૂ કરવામાં આવી છે. * આ ગ્રંથનું આલેખન મંત્રવિજ્ઞાન તેમજ નમસ્કારમંત્રસિદ્ધિના લેખક અધ્યાત્મવિશારદ વિદ્યાભૂઘણુ ગણિતદિનમણિ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ શાહે અનેક પ્રમાણભૂત ગ્રથના આધારે કરેલું છે. * આ ગ્રંથ મંત્રવિજ્ઞાનની જેમ ઊંચા મેપલી કાગળ પર છપાયેલ છે અને કદમાં પણ તેવો જ છે. વળી દ્વિરંગી પૂઠાથી સુશોભિત છે. તેનું મૂલ્ય રૂ. ૭-૫૦ છે. રજી. પિસ્ટેજ ખર્ચ અલગ સમજવું. પોએ અને વિદ્વાનોએ આ ગ્રંથને એકી અવાજે વખાણેલ છે. તમારી નકલ આજે જ મેળવી છે. પ્રજ્ઞા પ્રકાશન મંદિર લધાભાઈ ગુણપત બીલ્ડીંગ, ચીંચબંદર, મુંબઈ-૯

Loading...

Page Navigation
1 ... 452 453 454 455 456 457 458