________________
ધ્યાનના પરિચય
૧૪૫
નથી. ત્યાં મન, વચન અને કાયયેાગના નિય એ જ ધ્યાન ગણાય છે.
આત ધ્યાન અને રૌદ્રધ્યાન છેડવા ચેાગ્ય છે.
આ ચાર પ્રકારનાં ધ્યાનામાં આધ્યાન તથા રૌદ્રધ્યાન ક ખ ધનનું કારણ છે અને એ રીતે સંસારસાગરમાં અતિ દીર્ઘકાલ સુધી રખડાવનારાં છે, તેથી તે હેય એટલે છેડવા ચૈાગ્ય છે. જ્યાં સુધી આ ધ્યાના છૂટે નહિ, ત્યાં સુધી ધ ધ્યાનમાં પ્રવેશ થઈ શક્તા નથી કે પ્રવેશ થાય તે તેમાં સ્થિરતા થઈ શકતી નથી. તાત્પ કે જેને આધ્યાત્મિક વિકાસ કરવા છે, ધર્મ પરાયણ થવું છે કે નમસ્કારમંત્રની સાધના કરવી છે, તેણે આ અને ધ્યાના છેડવાં જ જોઈ એ.
આત ધ્યાનના વિશેષ પરિચય
શાસ્ત્રમાં આ ધ્યાનના ચાર પ્રકાર આ પ્રમાણે માનવામાં
આવ્યા છે : (૧) અનિષ્ટવસ્તુસ યાગઆત ધ્યાન-કોઈ પણ અનિષ્ટ વસ્તુ પ્રાપ્ત થતાં તેના વિયેાગને માટે સતત ચિંતન કરવું તે. (૨) ઈવિયાગઆત ધ્યાન-કાઈ “પણ ઇષ્ટ કે મનને અનુકૂલ વસ્તુ ચાલી જતાં તેની પુનઃ પ્રાપ્તિ માટે સતત ચિંતન કરવું અથવા તે તેના વિયાગના વિચારથી સુવું તે. (૩) પ્રતિવેદના આ ધ્યાનશારીરિક પીડા, માનસિક પીડા કે કોઈ રાગની ઉત્પત્તિ થતાં તેને દૂર કરવાનું સતત ચિંતન કરવું તે. (૪) ભાગલાલસા આ ધ્યાન ભાગની તીવ્ર લાલસાને વશ થઈ અપ્રાપ્ત ભાગાને