________________
૨૯૬
નમસ્કારમંત્રસિદ્ધિ જાય છે અને તેને સ્થિર થવા દેતી નથી. વર્ધમાન આયંબિલ તપ વગેરે તપશ્ચર્યાએ આ દષ્ટિએ ઘણી ઉપયોગી છે.
આહાર અને મનને ગાઢ સંબંધ છે, વળી તેમાં અહિંસાનું પણ બને તેટલું પાલન કરવાનું છે. આ દષ્ટિએ ભક્ષ્યાભર્ચની વિચારણું ગતિમાન થયેલી છે. તે નમસ્કાર મંત્રના સાધકે જાણી લેવી જોઈએ, એટલું જ નહિ પણ તેમાં જે બાવીશ વસ્તુઓને અભક્ષ્ય ગણાવી છે, તેને ત્યાગ અવશ્ય કરવો જોઈએ.
બાવીશ અભક્ષ્યનાં નામ આ પ્રમાણે જાણવા ૧. વડનાં ફળ ૧૨. વિષ (ઝેર) ૨. પીપળાનાં ફળ ૧૩. સર્વ પ્રકારની માટી ૩. ઊંબરાં , ૧૪. રાત્રિભેજન ૪. અંજીર ૧૫. બહુબીજ ૫. કાકોદુંબર ૧૬. અનંતકાય ૬. દરેક જાતને દારૂ ૧૭. બોળ અથાણું છે. દરેક જાતનું માંસ ૧૮. શેલવડાં ૮. મધ
૧૯. વતાક ૯. માખણું ૨૦. અજાણ્યાં ફળફૂલ ૧૦. હિમ (બરફ) ૨૧. તુચ્છ ફળ ૧૧. કરાર ૨૨. ચલિત રસ.
પ્રથમનાં પાંચ ઉદુંબર જાતિનાં ફળે છે કે જેમાં નાનાં નાનાં ઘણું જંતુઓ હોય છે, તેથી તે ખાવા ચોગ્ય નથી.