________________
નમસ્કાર–માહાત્મ્ય
૩૮૭
Ο
છે જ નહિ. તેથી કરીને શ્રેષ્ઠ મુનિ સારી રીતે લાભાલાભ જાણીને લાભવાળા કાને વિષેજ પ્રયત્ન કરે છે. ૩૭. શૈલેશી અવસ્થામાં ( યાગી ગુણસ્થાનમાં) રહેલા નિષ્ક્રિય સાધુએ કેાઈની પણ પૂજા કરતા નથી, દાન દેતા નથી, તપ તપતા નથી અને જપ જપતા નથી, તે પણુ આશ્રયની વાત છે કે તે પરમપદને સાધે છે. આ શ્લોકમાં ગ્રન્થકારના કહેવાના આશય એ લાગે છે કે જગતમાં કોઈ નાનામાં નાના કાની પણ સિદ્ધિ ત્યારેજ થાય છે કે જ્યારે તેની અવ્યવહિત પૂ ક્ષણમાં કાંઈ ને કાંઈ ક્રિયા હાય. આમ હેવા છતાંએ મેટામાં મોટું પરમપદ પ્રાપ્તિરૂપ કાય* નિષ્ક્રિય અનેલા સાધુએ સાધી શકે છે, એ એક આશ્ચયની વાત છે. ૩૮.
દૂ નામના ગન્ધાના મનેાહર ગાયન સાંભળવાવડે, અમૃત રસને આસ્વાદ લેવાવડે, કલ્પવૃક્ષના પુષ્પાની સુગંધ લેવાવડ, દેવશય્યાને સુખકારક સ્પર્શ કરવા વડે અને દેવાગનાઓનુ રૂપ જોવા વડે પણ જેઓ આકર્ષાતા નથી, તેઓ શું વૃક્ષ છે? ખાળકા છે? કે શું હરણીયાં છે? ના! ના ! ના! તે વૃક્ષ, બાળક કે મૃગલાં નથી. પરતુ એ તા નિર’જન મુનિએ છે. ૩૯-૪૦.
હંકાર ત્રણ રેખાવાળા અને માથે અનુસ્વારવાળા, તે અહિં એમ જણાવે છે કે ત્રણ ગુપ્તિના પાલનમાં રેખાને ( પરાકાષ્ઠાને) પામેલા મહામુનિએ સંપૂર્ણ સદાચારી હોય છે. ૪૧. નવ પ્રકારના જવાની રક્ષા કરવા માટે અમૃતના કુંડ જેવી આકૃતિવાળા આ નમો હોર્ સવ્વસાહૂળ ।' એ પ્રકારના નવ અક્ષરા મને ધર્મને વિષે નવા નવા ભાવ આપે। ૪૨.
'
ઇતિ પંચમ પ્રકાશ સમાપ્ત