________________
નમસ્કાર–માહાત્મ્ય
૩૯૩
સાતમા પ્રકાશ
સવ॰ કાળ અને સ ક્ષેત્રમાં નિરંતર નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ નિક્ષેપાવડે ત્રણ લાકને પવિત્ર કરનારા જિનેશ્વરે મને શરણ હા. ૧. તે જિનેશ્વરે અતીતકાને કેવળજ્ઞાની વગેરે થયા હતા, વર્તમાનકાળે ઋષભદેવસ્વામી વગેરે થયા છે અને આગામીકાળ પદ્મનાભસ્વામી વગેરે થવાના છે. ૨ સીમધરસ્વામી વગેરે વીસ વિહરમાન તીથકા છે. ચદ્રાનન, વાષિણ, વર્ધમાન અને ઋષભદેવ એ નામના ચાર શાશ્વત તીથ કરા છે. ૩. વર્તમાનકાળ સ મહાવિદેહ, સ ભરત અને સવ ઐરાવતના મળીને સંખ્યાતા જિનેશ્વરી હોય છે, અને અતીત તથા અનાગત કાળને આશ્રયીને અનતા જિનેશ્વરા હાય છે. ૪. તે સ તીથ`કરા કેવળજ્ઞાનના પ્રકાશથી દેદી'યમાન હાય છે, અઢાર દાષના ઉપદ્રાથી રહિત હાય છે, તેમના ચરણુકમળને અસંખ્ય ઈન્દ્રો વંદન કરે છે, ઉત્તમ પ્રકારના આઠ પ્રાતિહાય અને ઉત્તમ પ્રકારના ચેત્રીશ અતિશયેવડે તે આશ્રય કરાયેલા હેાય છે. ૫. ત્રણુ જગતના પ્રાણીને સમકિત આપનારી તેમની ધર્મદેશના, વાણીના પાત્રીશ ગુણીવડે અલ કૃત હેાય છે, અનુત્તર વિમાનમાં રહેલા દેવા તેમનું હમેશાં સ્મરણુ ( ધ્યાન) કરે છે, તથા બીજાએ ન આપી શકે તેવા મેાક્ષમાર્ગોને તેઓ આપનારા હોય છે. . જ્યારે જિનેશ્વરનું સમ્ય પ્રકારે દન થાય છે, ત્યારે પ્રાણીઓના પાપે! અત્યંત દૂર નાશી જાય છે,-આધિ (મનની પીડા ) અને વ્યાધિ (શરીરની પીડા) નાશ પામે છે, તથા દરિદ્રતાની ઘડીએ જતી રહે છે. છ. જે જીભ જિનેશ્વરના માહાત્મ્યની ક્ષણે ક્ષણે સ્તુતિ ન કરે, તે નિઘ્વા લાયક માંસના ટુકડારૂપ જિહ્વા શા કામની ? ૮. જે ાન અરિહંતના ચરિત્રી મીઠા, અમૃતના સ્વાદથી અજાણ હાય, તે માન અથવા છિદ્રમાં કાંઈ તફાવત નથી. ૯. સવ અતિશયેાથી ભરપૂર,એવી જિનેશ્વરની પ્રતિમાને જે નેત્રા જોતાં નથી, તે, નેત્ર નથી, પર ંતુ સુખરૂપી
'
-