________________
ર
નમસ્કાર્સ ત્રસિદ્ધિ
એવા સાધુઓનું મને શરણ હૈ।. ૧. જેમ ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય ( નાશ)ને કરનારા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરને વિષે પરમાથ થી પરસ્પર ભેદ નથી, તેમ આચાય, ઉપાધ્યાય અને સાધુમાં પણુ પરમાથથી ભેદ નથી, એમ આગમમાં કહ્યું છે. ૬. જે ચરાચર જગતના આધારભૂત કહેલા છે એવા દૈવલિભાવિત ધમ મને શરણુ હા. છ ધરૂપી હિમાલય પર્વત જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ રત્નત્રયીરૂપ ગ ંગા નદીના તરગે। વડે ત્રણ ભુવનને પવિત્ર કરનારા છે. ૮ વિવિધ પ્રકારના દૃષ્ટાંતે, હેતુઓ, યુક્તિયુક્ત વચના (ત) અને અાધિત નિષ્ણુચા(સિદ્ધાન્તા)ના સમૂહવડે મનેાહર અને એકાંતદર્શીન તરફના પૂર્વ પક્ષોનુ ખંડન કરનારા એવા પારમાર્થિ ક અનેકાંતવાદમાં હું લીન થયા છું. ૯. નવતત્ત્વરૂપી અમૃતના કુંડ જેમાં રહેલા છે અને જે ગ ંભીરતાનુ સ્થાન છે, તે શ્રીજિનાગમ મને પાતાળ જેવા ઊંડા ભાસે છે. ૧૦. શ્રીમાન્ જૈનાગમ સવ બુદ્ધિમાનેને માન્ય છે, કારણ કે મધ્યસ્થપણાને આશ્રય કરનાર છે, ગુણરૂપી રત્નના સમૂહવડે વી ટાયેલ છે અને અનત જ્ઞાનને ખજાના છે. ૧૧. પરિતા માટે અજોડ સ્થાનરૂપ, બન્ને ય લાકમાં રહેનારી તથા વિશ્ર્વર શાશ્વત ન્યાતિરૂપ, પરમેષ્ઠિની વાણી શાભે છે. ૧૨. શ્રીધરૂપી રાજાની રાજધાનીરૂપ, દુષ્કર્માંરૂપી કમળના વનને ખળી નાખવામાં હિમના સમૂહપ અને સ ંદેહના સમૂહપ લતાને હેવામાં કુહાડી સમાન જિનેશ્વરની વાણી અમારા કલ્યાણનું પાણ કરા. ૧૩. આ પ્રમાણે નમસ્કારના ધ્યાનરૂપ સમુદ્રમાં જેના અંતરાત્મા ભગ્ન થયે! હાય છે, તેની સત્ર કગ્રન્થિ કાચા માટીના ઘડાની જેમ વિલય પામે છે. ૧૪. શ્રી, હી, ધૃતિ, પ્રીતિ, મુદ્ધિ અને લક્ષ્મીની લીલાને પ્રકાશ કરનાર તથા સ્વગ અને મેાક્ષને આપનાર પંચનમસ્કાર મંત્ર નિરંતર જયવંત રહેા. ૧૫. શ્રી સરસ્વતી નદીને કાંઠે આવેલ શ્રી સિદ્ધપુરનગરમાં શ્રીસિદ્ધસેનસૂરિની વાણીએ આ શ્રીસિદ્ધચક્રતુ
માહાત્મ્ય ગાયુ છે. ૧૬,
સ્મૃતિ અષ્ટમ પ્રકાશ સમાપ્ત