Book Title: Namaskar Mantra Siddhi
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 447
________________ નમસ્કાર-સાહાન્ય ૩૦૭ અને બાહ્ય–સર્વ–ગુણથી રહિત એવા પરમેષિના પ્રભાવથી જ આ જગત અજ્ઞાનરૂપી કાદવમાં ડૂબી જતું નથી. ૪૩. હું માનું છું કે આ જગતને પાપથી બચાવવા માટે ત્રણ લેકના નાથ અરિહંત પરમાત્માએ મોક્ષમાં જતી વખતે વહાલા એવા પણ પુણ્યને અહી જ મૂક્યું છે. ૪૪. સમિતિમાં રકત એવા પ્રભુ પાસેથી નાશીને પાપ ભવરૂપી અરણ્યમા ભાગી ગયું, તેથી તેને નાશ કરવા માટે સઘળુંય “ પુણ્ય પણ સન્યની જેમ તેની પાછળ પડયું. આ કારણથીજ પુણ્યપાપ રહિત થયેલા જિનેશ્વર દેવ લોકાગ્રરૂપી મહેલમાં આરૂઢ થઈ મુક્તિપી સ્ત્રી સાથે ક્રીડા કરે છે. ૪૫-૪૬ જિનેશ્વર દાતાર છે, જિનેશ્વર ભક્તા છે, આ સર્વ જગત જિનરૂપ છે, જિનેશ્વર સર્વત્ર જ્યવતા છે અને જે જિન છે, તેજ હુ છું. ૪૭. આ પ્રમાણે ધ્યાન રસને આવેશથી પંચપરમેષિમાં તન્મય(તલીન)પણને પામેલા ભવ્ય પ્રાણુઓ આલેક અને પરલેકમાં નિર્વિક્તપણે સમગ્ર લક્ષ્મીને પામે છે. ૪૮. ઈતિ સપ્તમ પ્રકાશ સમાપ્ત ભવાપી અરસ અભિતિમા રકમ ઈલા એવા પણ ના અરિહંત પ્રકાશ-આઠમો. અરિહ તેને પણ માનનીય તથા જેનાં આઠ કર્મો ક્ષીણ થઈ ગયા છે, એવા પર પ્રકારના સિદ્ધોનું કયા સત્યુ સ્મરણ નથી કરતા? ૧. કર્મના લેપ વિનાના, ચિદાનંદ સ્વરૂપ, રૂપાદિથી રહિત, સ્વભાવથી જ લેકના અગ્રભાગને પામેલા, સિદ્ધ થયેલ છે અનંત ચતુષ્ટય જેમને એવા, સાદિ-અનંત સ્થિતિવાળા,એકત્રીશ ગુણવાળા, પરમેશ્વરરૂપ અને પરમાત્મસ્વરૂપ સિદ્ધ ભગવતિનું નિરંતર મને શરણ હા. ૨-૩. છત્રીશ ગુણો વડે શોભતા ગણધરનું (આચા) મને. શરણ હે સર્વ સૂત્રને ઉપદેશ કરનારા (ભણાવનારા) ઉપાધ્યાયનું મને શરણ હે. ૪. ક્ષમાદિ દશ પ્રકારના ધર્મમાં લીન થયેલા, હંમેશા સામાયિકમાં સ્થિર, જ્ઞાનાદિક ત્રણ રત્નને ધારણ કરનારા તથા ધીર ભિતા જ નાનું નિરા અણીવાળા અને શરણ " સરના

Loading...

Page Navigation
1 ... 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458