________________
તસરકાર માહાત્મ્ય
દ
અમેધ શસ્ત્રનેજ ધારણ કરે છે, એજ પ્રમાણે મરણસમયે પ્રાયઃ સર્વ શ્રુતક ધનુ ( સર્વ શાસ્ત્રોનુ ) ચિંતવન કરી શકાતું નથી, તેથી કરીને ધીર બુદ્ધિવાળા અને દેદીપ્યમાન શુભ લેશ્માવાળા કાઈક સાત્ત્વિક જીવ દ્વાદશાંગીના સારભૂત આ પંચપરમેષ્ઠિ નમસ્કારનુ` જ એકાગ્રચિત્તે સ્મરણ કરે છે. ૩૨–૩૩-૩૪-૩૫. સમુદ્રમાથી અમૃતની જેમ, મલયાચલ પર્વતમાંથી ચંદનની જેમ, દહીંમાથી માખણની જેમ અને રેહણાચલ પતમાથી વજ્રરત્નની જેમ, આગમમાંથી ઉદ્ધૃરેલા સર્વ શ્રુતના સારભૂત અને કલ્યાણના ખજાના સમાન આ પચપરમેષ્ઠિ નમસ્કારનુ કાઇક ધન્ય પુરુષો જ મનન-ચિંતવન કરે છે. ૩૬-૩૭. શરીથી પવિત્ર અનીને, પદ્માસને ખેસીને, હાથવડે યાગમુદ્રા ધારણ કરીને અને સ વેગયુક્ત ( મેાક્ષી અભિયાષાવાળા) અનીને ભવ્ય પ્રાણીએ સ્પષ્ટ ગંભીર અને મધુર સ્વરે સપૂર્ણ પચનમસ્કારને! ઉચ્ચાર કરવે. આ ઉત્સગ વિધિ જાણવા. ૩૮-૩૯. ( હવે અપવાદ વિધિ કહે છે. ) જો શારીરિક માંદગીના કારણે પોતે સપૂર્ણ નમસ્કારના ઉચ્ચાર કરવા સમથ ન હોય તેા એજ પચપરમેષ્ઠિના પહેલા પહેલા અક્ષરથી ઉત્પન્ન થયેલા સિમાલા ' આ પ્રમાણેના મંત્રનુ સ્મરણ કરે, કારણ કે પાંચ અક્ષરના સ્મરણુથી પણુ અનંત જીવા ભરણનાં અ ધનથી મુક્ત થાય છે. ૪૦. હવે કદાચ તેવી કાઈ ગભીર માંદગીમા ઉપર કહેલા પાચ અક્ષરરૂપે મત્રનું પણ સ્મરણ ન થઇ શકે તે અત્, અરૂપી (સિદ્ધ), આચાય, ઉર્જાધ્યાય અને મુનિ એ પાચ પરમેષ્ઠિના પહેલા પહેલા અક્ષર લઇ, તેને વ્યાકરણના સધિનિયમે લગાડી, આ પ્રમાણે સિદ્ધ થયેલા ગામા, આ+થા=બા, આ+= ઓ, મો= ૩' કાર જિનેશ્વરાએ કહેલ છે, તેનુ' સ્મરણ કરવું. કારણ્ કે—તેમાં પણ પાંચ પરમેષ્ટિ આવી જાય છે. ૪૧. જિતેએ કહેલા આ ‘ૐ' કાર મુક્તાત્માએની પ્રગટ મુક્તિ સમાન છે, માહ રૂપી હાથીને વશ કરવામાં આ કુશ સમાન છે અને સસારની પીડાને એવામા કાતર સમાન છે. ૪૨. સ્વર્ગના દરવાજા ઉધાડવા માટે કુચી
"
.